SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સમરાદિત્ય કેવળી ત્રીજા ભવમાં શિખીકુમાર મંત્રીપુત્ર છે. પહેલા ભવમાં એમને દુશ્મન બનેલો અશિર્મા, અહીં એમની સગી માતા જાલિની બનેલ છે. એ માતા પર શિખીકુમારને તે નિર્ભેળ પ્રેમ-બહુમાન છે, કિન્તુ એ માતા જલિનીને પૂર્વના તીવ્ર વેરના સંસ્કારથી નકરે વૈરભાવ છે. હવે એ જાતિની એક દિવસ પતિ-મંત્રીને ખાનગીમાં કહે છે,- “તમારે શિખીને બહુ સારી રીતે રાખવો છે એટલે મારી તે કિંમત જ નહિ ? તે જાઓ એને જ ઘરમાં રાખે, મારે અહીં રહેવું નથી. એ ત્યાં હું નહિ, ને હું ત્યાં એ ન જોઈએ.' મંત્રી એને સમજાવે છે, પણ એ સમજતી જ નથી. જુઓ અહીં શિખીને પિતા પ્રત્યે કૃતજ્ઞભાવ કેવો જાગતે છે કે ભીંત પાછળથી એણે માતાના આ બેલ સાંભળ્યાં, ત્યાં જોયું કે શિખીની કૃતજ્ઞતા-ગુરૂજન પૂજા : “આમાં તે ઘરે મારી હાજરીથી એક તે ઉપકારી માતાનું દિલ દુભાય છે; ને બીજું, પિતાના દિલને માતાના બેલથી આઘાત લાગે છે. આમ જે બંને મારા કારણે દુભાતા હોય, તે ઉપકારી માતા-પિતા પ્રત્યે મારી કૃતજ્ઞતા ક્યાં રહી? મારી ગુરુપૂજા શી
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy