SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 40 (2) વૈદને પિતાને શગ થયે, એને રંગનું જ્ઞાન છે, અને દવા ઉપચારનું પણ જ્ઞાન છે, કિન્તુ જે એ દવા-ઉપચાર કરવાની ક્રિયા ન કરે તે એ સાજો થાય? (3) હેશિયાર વેપારીને નફે થાય એવા સદા કેમ કરવા એનું જ્ઞાન છે, પણ જો એ સેદાની કિયા ન કરે તે એને ન મળે? (4) ઘાંચીને ઘાણમાં તલ કેમ નાખવા, કેમ ઘાણી ચલાવવી.. વગેરે જ્ઞાન છે, પરંતુ જો એ તલ નાખી ઘાણું ચલાવવાની ક્રિયા ન કરે તે તલ કે ઘાણી એમજ પડયા પડયા એને તેલ આપે? (5) શિલ્પી પ્રતિમા સુંદર ઘડવાના જ્ઞાનવાળે છે, પરંતુ પથ્થર પર ટાંકણે ચલાવવાની ક્રિયા ન કરે, તે એ પ્રતિમા તૈયાર કરી શકે? (6) બાઈ રઈ કરવામાં ઘણું હોશિયાર હોય, પરંતુ રઈ કરવાની ક્રિયા ન કરે તે રસેઈ બનાવી શકે? (7) જાઓ જગતમાં જુઓ, એકલા જ્ઞાન માત્રથી ક્યાં કાર્ય નીપજે છે? શિક્ષક-ગુરુમાં ઘણું ય જ્ઞાન છે, પરંતુ ભણાવવાની ક્રિયા કરે તે જ વિવાથમાં જ્ઞાન પેદા કરવાનું કાર્ય કરી શકે છે, પણ એ ક્રિયા કર્યા
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy