SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ એમાં આગળ આગળ જેસ વધતાં વધતાં ઠેઠ વીતરાગતા સુધી પહોંચી ગયા?” પરંતુ આમાં આશ્ચર્ય કરવા જેવું નથી, કેમકે સાધના ખૂબ જ ગગદ દિલની હૈય, સાધનામાં હૈયું ગદગદ ભીનું ભીનું અને રડું રડું થતું હોય, ત્યાં એ સાધનામાં ધ્યાન જોરદાર બને એ સહજ છે. ભિખારીને નિધાન મળતાં કેવી ગદગદતા? - ગદગદ દિલમાં વીતરાગતા આવવાનું કારણ પહેલી વાત તે એ છે કે દિલ ગદગદ જ્યારે બને? જ્યારે મને લાગે કે " આ અસંભવિત જેવું મને શી રીતે મળી ગયું?” દા. ત. માને કે ભિખારી માણસ જંગલમાંથી પસાર થતું હોય અને એને ઠેસ વાગી ઈડું ઊખડી ગયું ને નીચે જતાં ત્યાં જ રત્ન ભરેલ ચરુ (કલશે) દેખાય, તે એને ચમકારે થાય છે, દિલ ગદ્દગદ થઈ એમ વિચારે છે કે અરે! આ હું ભિખારી મહાકમનસીબીવાળે, અને આ અસંભવિત જેવી મહાનિધાનની મને પ્રાપ્તિ? હું એ એ એ !.. આ શું?” આ ગદ્ગદતાની બળવતાની પાછળ ખરેખરું કયું કારણ કામ કરી રહ્યું છે? એ ખાસ ધ્યાન પર લેવા જેવું છે. જેમ એ ભિખારીને પિતાની નિર્ધનતા ને ભીખણશીલતા તથા એમાં આવતા અપમાન-ટોણાં
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy