SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર શિવકુમારના નવકાર પરના અહેભાવની જેમ અભાવ લાવવાનું છે. ને એવા અહેભાવ સાથે ધર્મસાધના કરવાની છે. એટલું જ નહિ, પણ દેવાધિદેવશ્રી જિનેશ્વર ભગવાન પર, ત્યાગી સદૂગુરુ પર, જિનશાસનજિનવચન પર, જિનમૂર્તિ-મંદિર-તીર્થો પર, તથા દયાદાનાદિ જૈન ધર્મ પર તેમજ એને સાધી ગયેલા પૂર્વ પુરુષે ઉપર અહેભાવ લાવવાને છે. બોલે, આ દેવાધિદેવ વગેરે કઈ એક ચીજ પણ એવી છે કે જેના માટે અહભાવ ન થાય? એકેકનું સ્વરૂપ જોઈએ અને પૂર્વ પુરુષમાં એની આરાધનાના ચમત્કારિક પરિણામ જોઈએ તે સહેજે અભાવ થઈ જ જાય. રાજા વજઘનો ધર્મ પર અહોભાવ - રાજા વાજંઘ શિકારી હતા, એમાં એકવાર જંગલમાં શિકારના પ્રયત્નમાં હતું, ત્યાં મુનિ મળ્યા. એમણે એને શિકાર એ ભયંકર દુષ્કૃત્ય છે. એમ સમજાવ્યું, સાથે કહ્યું “આ ઉત્તમ ભવમાં તે જગતું દયાળુ જિનેશ્વર ભગવાને ઓળખાવેલા એકેન્દ્રિય સુધીના સર્વ જીવેની દયા કરવાને સોનેરી અવસર છે! ત્યાં આ નિર્દોષ પંચેન્દ્રિય ના ઘાત કરવાના ? વિ :
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy