SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સન્યાસીથી વંચિત રાખેલી! મનની વેશ્યા કેવી કાળી કે “મારી પ્રજા ત્યાગ–તપ વગેરે ધર્મના ધતીંગાથી દુઃખી ન થવી જોઈએ, અને પ્રજા યથેચ્છ ખાનપાન, વિષયવિલાસ, રંગરાગ, અને ધનસંપત્તિ–મેહમાયા વગેરેમાં આનંદ કલ્લોલ કરનારી બની રહેવી જોઈએ.” આ વેશ્યા કેવી કાળી? કેવી કુર? માત્ર પિતાની જાત નહિ, યા માત્ર 2-4 માણસ નહિ, પણ આખી પ્રજા ધનમૂચ્છી વિષયવિલાસ અને રંગરાગમાં લીન રહે, તથા ધર્મથી દૂર રહે, એટલી ઉગ્ર મલિન વેશ્યા ! આ આત્મા છેડે જ ટાઇમ આસ્તિક બને ને શ્રાવક ધર્મ પાળે એટલામાં પહેલા વૈમાનિક દેવલેકમાં સૂર્યાભ વિમાનને માલિક થાય? રાજા પ્રદેશી પિતાની સૂર્યકાન્તા રાણમાં મુગ્ધ અને વિષયલંપટ પણ એટલે બધે ભારે હતું કે જ્યારે એ આસ્તિક ધર્માત્મા બની એવા મહના ચેનચાળા છેડી દે છે ત્યારે તે સૂર્યકાન્તા રાણને એ પાલવતું નથી ને એટલે તે એ રાજાને ઝેર આપી મારી નાખે છે. એના મનને થઈ ગયું કે “હાય ! જે પતિરાજા એવી અનંગ ચેષ્ટાઓ ને મેહકંદર્પના છેલથી મને આનંદ આપે નહિ, તે આ પતિ મારે કામને શે?” કેવી પશુસુલભ લાલસાઓ છે! એવી અનાર્યને શેભતી લાલસામાં જુઓ એ હવે કેટલી હદની નીચતામાં જાય છે! એ
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy