SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 16 ઉત્તમ, પરંતુ ત્યાં આયંબિલ ચાલવા વખતે મેવામિઠાઈ–ફળ-ફરસાણના પૂર્વે સેવેલા પાપના સળગતા સંતાપ ક્યાં રહ્યા? પરંતુ કહે કે હજી “મેવા-મિડાઈફળ-ફરસાણ ઉડાવવા એ મહાપાપ છેએમ મને લાગતું નથી, એમ કહેતા નહિ, પ્ર - તે મેવા-મિઠાઈ વગેરે છોડીને આયંબિલ અમથા કરતા હઈશું? ઉ૦- અમથા નહિ, ધર્મ કરી પુણ્ય ઉભું કરવા માટે, અને પાપકર્મોને ક્ષય કરવા માટે, અથવા કીર્તિ કમાવા માટે પણ આયંબિલની ઓળીઓ થાય. બાકી તે આત્મનિરીક્ષણ કરવાનું છે, જાતે જ જાતને તપાસવાની છે, કે મેવા-મિઠાઈ-ફળ-ફરસાણ ઉડાવવા એ મહાપાપ છે. એવું હૈયાને લાગે છે? અને લાગતું હોય તે અત્યારસુધી એ ઉડાવ્યાને સળગતે સંતાપ છે? અને એ સંતાપમાંથી આયંબિલ તપની ભાવના ઊભી થઇ છે? કે પછી “જીવનમાં આયંબિલ ઓળીએ કમાઈ લેવી એમાં ખોટું નથી, ને એમાં વચમાં અવસર મળે ત્યારે મેવા-મિઠાઈ-ફળ-ફરસાણ ઉડાવી લેવા એ પણ
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy