SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (2) અત્યંત અહંભાવ-ગગદભાવ-રોમાંચ-હર્ષાશ્રુ સાથેની ધર્મ સાધના, અને (3) સાધનામાં શુદ્ધ નીતરતે નિરાશસભાવ. એ રાજા સિદ્ધરાજના પૂર્વભવના જીવનમાં નહેતા, ત્યારે મહારાજા કુમારપાળના પૂર્વભવનાં જીવનમાં એ હતા. તે એના ફળમાં અહીં વિતરાગના ધર્મ ઉપર જવલંત શ્રદ્ધા, જૈન ધર્મના જવલંત કાર્યો, અને જવલંત આરાધના, સદ્બુદ્ધિ, ધર્મશ્યા-ધર્મભાવના, અને સદગણે એટલા બંધા ઊંચા કે નજીકમાં પહેલા તીર્થકર ભગવાનના એ ગણધર થવાના છે! તમને મન થાય ખરું કે “આવી આરાધના અમને મળે તે કેવું સરસ?” જે આ મન સાચું હોય તે. કુમારપાળના અને પૂર્વ ભવમાં કરેલ દેવાધિદેવ ગુરુ અને ધર્મની સાધનાને ત્રણ મુખ્ય તત્વવાળી કરી એ ત્રણ તત્વ તમારા જીવનમાં લાવે. આ ત્રણ તત્વ મામુલી સમજતા નહિ, એમાં (1) પહેલું તત્વ, ધર્મહીન દુર્દશાને પારાવાર સંતાપ એ મહાન તત્તવ છે. કેમકે એથી હવે જીવ ધર્મહીનતા અને પાપલીનતાથી ઊભગી જાય છે. એટલે, જ્યાં જ્યાં હિંસામય આરંભ-સમારંભાદિ પાપનાં દર્શન થાય, ત્યાં ત્યાં
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy