SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 2) દક્ષિણામુખ યોગ : નક્ષત્ર ચંદ્રની દક્ષિણે બહારની બાજુ) હોય >> ત્યારે મતલબ ચંદ્રનું મંડલ નક્ષત્રના મંડલની અંદરની બાજુ (ઉત્તર બાજુ) હોય). ત્યારે... 3) પ્રમર્દ યોગ નક્ષત્રનું મંડલા - ચંદ્રનું મંડલા 3) પ્રમર્દ યોગ : નક્ષત્રના મંડલની બરાબર નીચેથી ચંદ્રમંડલ પસાર થાય ત્યારે... - હવે પ્રત્યેક નક્ષત્રોને ચંદ્ર સાથે ઉપરોક્ત 3 માંથી કેવા પ્રકારના યોગ થાય છે તે બતાવે છે. अष्टाविंशतिनक्षत्राणां मध्ये द्वादशनक्षत्राणि सर्वाभ्यन्तरमंडलस्थानि चंद्रस्योत्तरेणोत्तरस्यां सदा योगं युजन्त / अष्टौ नक्षत्राणि सर्वबाह्यमंडलस्थानि चंद्रस्य दक्षिणस्यां दिशि व्यवस्थितानि सदा योगं युअन्ति | सर्वाभ्यन्तरसर्वबाह्ये नक्षत्रमंडले त्यक्त्वा शेषाणि षण्मध्यमंडलस्थान्यष्टौनक्षत्राणि कदाचिदुत्तरयोगीनि कदाचिक्षिणयोगीनि कदाचित्प्रमर्दयोगीन्यपि / 28 નક્ષત્રમાંથી, સર્વ અત્યંતર મંડલના 12 નક્ષત્રોનો ઉત્તરાભિમુખયોગ જ થાય છે. સર્વ બાહ્ય મંડલના 8 નક્ષત્રોનો દક્ષિણાભિમુખયોગ થાય છે. બાકીના 1 2 2 થી 7 મંડલના 8 નક્ષત્રોનો 3 પ્રકારનો યોગ સંભળાય છે. લોકપ્રકાશમાં તો
SR No.032805
Book TitlePadarth Prakash 25 Mandal Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy