SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યની સરખામણીમાં રોજ તે વધુને વધુ દૂર થશે. રોજ તે સૂર્ય કરતા 48 મિનીટ થી અધિક સમય = 2 - મુ. પછી દ્રષ્ટિગોચર થશે. પ્રાચીન ભારતીય પરંપરામાં સૂર્ય-ચંદ્ર વચ્ચે વધતું આ અંતર અથવા કેન્દ્ર (મરૂ) સાથે બન્નેનો બનત નિશ્ચિત ખૂણો તેજ તિથિનું એક માપ છે. ભિન્ન-ભિન્ન ગ્રંથોના મત, આધુનિક પરંપરાનો મત વગેરે નીચેના કોષ્ટકમાં બતાવેલ છે. નોંધ : શાસ્ત્રમાં બતાવેલ આ બધા માપો મધ્યખંડના મધ્યભાગને આશ્રયી તથા 15 મુ. નો દિવસ-રાત હોય તેને અનુસરીને દેખાડેલ છે માટે દિવસ-રાતનું માપ નાનું-મોટું થાય તે મુજબ આકાશમાં સૂર્ય-ચંદ્રના દર્શન તથા તિથિના ગણિતમાં ફેરફાર શક્ય છે.
SR No.032805
Book TitlePadarth Prakash 25 Mandal Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy