SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ : 13 60 મુ. પ્રમાણવાળું સૂર્યનું મંડલ | 60 મૂહુર્ત 2 અહોરાત્ર = 60 મુહૂર્ત જો 1 માંડલાને 10 ભાગમાં વહેંચીએ તો 10 ભાગ પસાર કરતા સૂર્યને 60 મુહૂર્ત લાગે છે. . 1 ભાગ પસાર કરતા સૂર્યને 6 મુહૂર્ત લાગે. અને 3 ભાગને પસાર કરતા 18 મુહૂર્ત થાય. . એક સાથે ઉત્કૃષ્ટ દિને સૂર્ય 18 મુહૂર્તમાં = અત્યંતર મંડલના 3 ભાગને પ્રકાશિત કરે. એટલે કે સર્વ અત્યંતર મંડલમાં સૂર્ય હોય ત્યારે અથવા 99,640 યો. વ્યાસવાળા પ્રથમ માંડલાને (સાધિક 3,15,089 યો. પરિધિવાળા) 60 મુહૂર્તમાં પ્રકાશિત કરે છે. પરિધિ = *** 10 1 લા મંડલની પરિધિ = - 99640 X 99640 x 10
SR No.032805
Book TitlePadarth Prakash 25 Mandal Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy