________________ (પરિશિષ્ટ-૩ 6 * 22coXPors ** 2) રાશિ અંતર્ગત નક્ષત્રોની ગોઠqણ કિ 4. S9 % 8 છે જેને માન્યતા મુજબ H ચંદ્ર સાથે નક્ષત્રનો યોગ (1) ઉ. ભાદ્રપદા (2) રોહિણી (3) પુનર્વસુ (4) ઉ. ફાલ્ગની (5) વિશાખા (6) ઉ. પાઢા = 45 મુ. = 36 ક. (1) શતભિષા (2) ભરણી (3) આદ્રા (4) આશ્લેષા (5) સ્વાતિ (6) જ્યેષ્ઠા = 15 મુ. = ૧ર ક. (1) અભિજીત = 9 - મુ. = 7.31:20 સે. બાકીના 15 નક્ષત્ર = 30 મુ. = 24 કલાકના છે. સૂર્ય સાથે નક્ષત્રનો યોગ પ્રથમ 1 થી 6 નો = 20 દિ. 2 ક. 24 : મી. = 48224:00 દ્વિતીય 1 થી 6 નો = 6 દિ. 16 ક. 48 મી.= 160:48:00 તૃતિય 1 થી 15 નો = 13 દિ. 9 ક. 36 મી.= 321:36:00 અભિજીત ન=૪ દિ. 4 ક. 48 મી. નો છે.= 100:48:00 જૈન આગમો (સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ) તથા લોકપ્રકાશાદિ ગ્રંથોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સૂર્યમાસ = 1 રાશિમાં સૂર્યના રહેવાનો સમય = 30 દિવસ x 12 રાશિ અથવા માસ = 366 દિવસ = સૂર્ય સંવત્સર, હવે આગમમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સૂર્ય યુગના પ્રારંભમાં દક્ષિણાયન (પુષ્ય નક્ષત્રના યોગમાં રહી) અને 183 દિવસ બાદ ઉત્તરાયણ (અભિજીતુ)ના યોગથી શરૂ કરે છે. વળી મંડલ પ્રકરણમાં જણાવ્યું છે. कक्काइमिआइसु छसु रासीसुं दाहिणुत्तरा कमसो / मासेण हुंति ससिणो, सूरा संवच्छरेण पुणो ||79 / / કર્યાદિ છ (કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન) માં સૂર્ય-ચંદ્ર દક્ષિણચારી, મકરાદિ છ (મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન)માં સૂર્ય-ચંદ્ર ઉત્તરચારી બને છે. એટલે ફલિતાર્થ એ થશે. 7819