SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પર-પ૩) કર્કસંક્રાંતિના દિવસે સૂર્યના પૂર્વ-પશ્ચિમ પ્રકાશક્ષેત્ર કિરણોનો ફેલાવો ? 47263 ર યો. હોય છે, અને હવે ઉત્તરમાં મેરૂ તરફ જંબૂદીપના 45000Q યો. માં 180 યો. જૂન (44820 ય.) અને લવણ તરફ દ્વીપના ૧૮૭યો. ઉપરાંત લવણના 33333 3યો. ભાગ સુધી કિરણનો ફેલાવો હોય છે. इगतीससहसअडसयइगतीसा तह य तीस सटुंसा / मयरे रविरस्सीओ, पुनवरेणं अह उदीणे ||54 / / लवणे तिसई तीसा, दीवे पणचत्तसहस अह जम्मे / लवणम्मि जोअणतिगं, सतिभाग सहस्स तित्तीसा ||55 / / 54-55) મકરસંક્રાંતિના દિવસે 31831 યો. પૂર્વ-પશ્ચિમકિરણોનો ફેલાવો હોય છે અને મેરૂ તરફ સમુદ્રના 330 યો. ઉપરાંત દ્વીપના 45000 યો. (૪પ૩૩૦ મો.) તથા દક્ષિણ તરફ લવણના 33003 3 યો. કિરણોનો પ્રસર હોય છે. पइदिणमवि जम्मुत्तर, अडसत्तरिसहस सहसतइअंसो / उड्ढह गुणवीससया, अठिआ पुवावरा रस्सी ||56 / / પ૬) આમ, કોઇ પણ સંક્રાંતિના દિવસે ઉત્તર-દક્ષિણ પ્રકાશક્ષેત્ર 78333 3 યો., ઊર્ધ્વ-અધો ભેગું થઇ 1900 યો. અને પૂર્વાપર અનિયત પ્રકાશક્ષેત્ર હોય છે. मयरम्मि वि कक्कम्मि वि, हिट्ठा अट्ठारजोअणसयाइं / जोअण सयं च उढे, रविकर एवं छसु दिसासु ||57 / / 57) મકર તથા કર્કસંક્રાંતિ બન્નેમાં નીચે 1800 યો. અને ઊર્ધ્વ 100 યો. આ રીતે 6 દિશામાં સૂર્યના કિરણોનો અસર થાય છે. जइआ जंबूमंदरनगाउ पुवावरेण होइ दिणं / तइआ रयणी नेआ, नरलोए दाहिणुत्तरओ ||58 / / उत्तरदाहिणओ पुण, दिवसे पुत्वावरेण किर रयणी / भणिअमिणं पंचमसयपढमुद्देसे भगवईए ||59 58-59) જ્યારે જંબૂદ્વીપના મેરૂપર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં દિવસ હોય છે, ત્યારે તેની ઉત્તર-દક્ષિણ બાજુના લોકમાં રાત્રિ હોય છે અને જ્યારે ઉત્તર-- - -- -
SR No.032805
Book TitlePadarth Prakash 25 Mandal Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy