________________ 5) અભિવર્ધિત માસ | વર્ષની ઉત્પત્તિ :- સુર્યમાસ 30 3 દિવસ ચંદ્ર માસ 29 દિવસ આ બન્ને વચ્ચે કંઇક ન્યૂન 12 દિવસનો ભેદ 1 વર્ષમાં આવે. દર વર્ષ 12 દિવસનો ભેદ ગણી 5 વર્ષે લગભગ 60 દિવસનો ભેદ આવે તેનો મેળ કરવા પ વર્ષ 2 અધિક માસ ગોઠવવામાં આવે છે. 1) દર 21 વર્ષે એટલે કે 30 મહિના પસાર થાય ત્યારે 31 મો મહિનો અધિક આવે અને તે મહિનો ચંદ્ર માસમાં ઉમેરવો. પછી પાછા લગભગ 2 વર્ષ = ચંદ્રમાસ 30 પસાર થાય પછીનો 31 મો મહિનો અધિક માસ આવે. આમ, સૂર્ય સંવત્સર 2 3 પૂર્ણ થાય ત્યારે 915 દિવસ થાય. અને તે વખતે ચંદ્ર સંવત્સરના ર 3 વર્ષ પૂર્ણ થાય એટલે 885 + 2933 (ચંદ્રમાસ પ્રમાણનો અધિક માસ) = 915 દિવસ થાય. આજ રીતે બીજી વખતના સૂર્ય સંવત્સરના 915 દિવસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં 2 જો અધિક માસ આવશે. 1830 દિવસે 5 સૂર્ય સંવત્સર પૂર્ણ થાય ત્યારે 1 યુગ પૂર્ણ થશે સાથે સાથે 5 ચંદ્ર સંવત્સરમાં કુલ 2 વખત અધિક માસ ઉમેરતા. (1) (2 3 ચંદ્ર સંવત્સરના દિવસો) 885 - 29 (અધિકમાસ) = 915 દિવસ (2) (2 - ચંદ્ર સંવત્સરના દિવસો) 885 9 + 29 (અધિકમાસ) = = 915 દિવસ 1 યુગ = 1830 દિ. ઉપયોગ : સૂર્ય-ચંદ્ર સંવત્સરના દિવસોને તુલ્ય કરવા માટે... નીચેના કોઠામાં 5 પ્રકારના સંવત્સરનો કોઠો આપ્યો છે.