________________ 3 દિવ્ય વંદના પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય સમતાસાગર પન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય આ પૂજયોના ચરણોમાં અનંતશઃ વંદના શુભાશિષ પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અમદૃષ્ટિ સદા અમારી ઉપર વરસતી રહો..