SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ 160 શ્રાવકના બાર વ્રતો (6) મદ્ય-દારૂ ]. (7) માંસ મહાવિગઈ (8) માખણ (9) મધ (10) બરફ (11) વિષ (12) કરા (13) સર્વપ્રકારની માટી (14) રાત્રિભોજન (15) બહુબીજ - જેમાં બે બીજ વચ્ચે અંતરપટ ન હોય. દા.ત. કોઠીંબડા, ટીંબરૂ, કરમદા, ખસખસ વગેરે. (16) અનંતકાય (17) બોળઅથાણું (18) ઘોલવડા - કઠોળની સાથે કાચા દૂધ, દહીં, છાશ રૂપ ગોરસની મેળવણી થયેલી કોઈ પણ વસ્તુ. (19) રીંગણા (20) અજાણ્યા ફળ-ફૂલ (21) તુચ્છફળ - જે ખાવાથી તૃપ્તિ કે શક્તિ ન મળે તેવા ફળો. દા.ત. ચણી બોર, ગુંદી, જાંબૂ વગેરે. (22) ચલિતરસ (1) દ્વિદળ-કાચા દૂધ, દહીં, છાશમાં કઠોળ ભેગું કરવું તે.
SR No.032801
Book TitlePadarth Prakash 26 Gunsthankramaroh
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2018
Total Pages234
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy