SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીયના સંક્રમસ્થાનો 33 કાળ સ્વામી જઘન્ય ઉત્કૃષ્ટ 1 સમય | અંતર્મુહૂર્ત અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરેલ ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન ક્રોધના ઉપશમ પછી. 1 સમય | સમય ન્યૂન ર આવલિકા | ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ - પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધના ઉપશમ પછી. 1 સમય | અંતર્મુહૂર્ત ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજવલન ક્રોધના ઉપશમ પછી. 1 સમય સમય ન્યૂન ર આવલિકા | અનંતાનુબંધી ૪ની ઉપશમના કરેલ ઓપશમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનાવરણીય માનપ્રત્યાખ્યાનાવરણીય માનના ઉપશમ પછી. 1 સમય | | સમય ન્યૂન 2 આવલિકા અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરેલ ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનાવરણીય માનપ્રત્યાખ્યાનાવરણીય માનના ઉપશમ પછી. 1 સમય | અંતર્મુહૂર્ત અનંતાનુબંધી ૪ની ઉપશમના કરેલ પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માનના ઉપશમ પછી. 1 સમય અંતર્મુહૂર્ત અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરેલ પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માનના ઉપશમ પછી.
SR No.032798
Book TitlePadarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy