SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી મનુષ્યમાં આવે. તે ઔદારિક ૭ને અનુભવે અને વિધ્યાતસંક્રમથી સંક્રમાવે. તેને પોતાના આયુષ્યના ચરમ સમયે ઔદારિક ૭નો જઘન્ય પ્રદેશસંક્રમ હોય. (21) જિન :- પ્રથમ સમયે બાંધેલ જિનનામકર્મના દલિકોની બંધાવલિકા વીત્યા બાદ તેમને યથાપ્રવૃત્તસંક્રમથી પરપ્રકૃતિમાં સંક્રમાવે. તે જિનનામકર્મનો જઘન્ય પ્રદેશસંક્રમ છે. કર્મપ્રકૃતિના સંક્રમકરણનો પદાર્થસંગ્રહ સમાપ્ત कित्तीय वंदिय महिआ, जे ए लोगस्स उत्तमा सिद्धा / મારા-વોહિત્નામ, સમાવિરપુત્તમં લિંતુ | 6 | લોગસ્સ (નામસ્તવ) સૂત્રની આ ગાથા પૂર્વે મMRI અને અંતે સ્વી પૂર્વક આ ગાથાનો પંદર હજાર જાપ ભાવથી કરનારને સમાધિમરણની પ્રાપ્તિ લોગસ્સ કલ્પમાં બતાવી છે. कदा त्वदाज्ञाकरणाप्ततत्त्व-स्त्यक्त्वा ममत्वादिभवैककन्दम / आत्मैकसारो निरपेक्षवृत्ति-र्मोक्षेऽप्यनिच्छो भवितास्मि नाथ ! // હે નાથ ! તમારી આજ્ઞાના પાલનથી તત્ત્વ પામીને સંસારના એક માત્ર કારણરૂપ મમત્વાદિને છોડીને આત્માને જ સારરૂપ માનીને સર્વત્ર નિરપેક્ષવૃત્તિવાળો હું મોક્ષની પણ ઇચ્છા વિનાનો ક્યારે થઇશ ? 2 પંચસંગ્રહ સંક્રમકરણ ગાથા 118 અને તેની બન્ને ટીકાઓમાં પાના નં. 94 ઉપર આયુષ્ય ૪ના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી આ પ્રમાણે કહ્યા છે - જઘન્ય યોગથી બંધાયેલ આયુષ્યની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે સ્વસ્થાનમાં તેનો જધન્ય પ્રદેશસંક્રમ થાય.
SR No.032798
Book TitlePadarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy