________________ 158 બુિકસંક્રમ કયો સંક્રમ કયા સંક્રમનો બાધ કરીને પ્રવર્તે ? સ્વહેતુના સંપર્કથી વિધ્યાતસંક્રમ કે ગુણસંક્રમ યથાપ્રવૃત્તસંક્રમનો બાધ કરીને પ્રવર્તે છે. સર્વસંક્રમ ઉઠ્ઠલનાસંક્રમનો બાધ કરીને પ્રવર્તે છે. સ્તિબુકસંક્રમ - ઉદયમાં નહીં આવેલી પ્રકૃતિઓના દલિકો ઉદયમાં આવેલી પ્રકૃતિની સમાન કાળવાળી સ્થિતિમાં સંક્રમાવી અનુભવવા તે સ્ટિબુકસંક્રમ છે. દા.ત. ઉદયવાળી મનુષ્યગતિમાં શેષ 3 ગતિના દલિકો સિબુકસંક્રમથી સંક્રમાવીને જીવ ભોગવે છે. કરણ એટલે બંધન વગેરેમાં કારણભૂત સલેશ્ય વિર્ય. સ્તિબુકસંક્રમ તો ૧૪મા ગુણઠાણે પણ પ્રવર્તે છે. તેથી તેમાં સલેશ્ય વીર્ય કારણભૂત નથી. તેથી સ્તિબુકસંક્રમનો સંક્રમકરણમાં સમાવેશ ન થાય. વળી સ્ટિબુકસંક્રમથી સંક્રમતા દલિકો સર્વથા પતઘ્રહપ્રકૃતિરૂપે પરિણમતા નથી. તેથી પણ સ્તિબુકસંક્રમનો સંક્રમકરણમાં સમાવેશ થતો નથી. પાંચે સંક્રમો વડે દલિકોના અપહારકાળનું અલ્પબદુત્વ કમ સંક્રમ અપહાકાળનું અલ્પબદુત્વ પહારકાળનું પ્રમાણ અલ્પ અંતર્મુહૂર્ત ઉઠ્ઠલનાસંક્રમના ચરમ સ્થિતિખંડને ગુણસંક્રમથી ખાલી કરવાનો કાળ ઉદ્ધવનાસંક્રમના ચરમ સ્થિતિખંડને | અસંખ્યગુણ યથાપ્રવૃત્તસંક્રમથી ખાલી કરવાનો કાળ પલ્યોપમ અસંખ્ય | તુલ્ય પલ્યોપમ અસંખ્ય ઉદ્ધવનાસંક્રમના ચરમ સ્થિતિખંડને ઉઠ્ઠલનાસંક્રમના કિચરમ સ્થિતિખંડના ચરમ સમયે સ્વસ્થાનમાં નંખાતા દલિતોના પ્રમાણથી પ્રતિસમય ખાલી કરવાનો કાળ