________________ 1 34 મૂળપ્રકૃતિઓમાં રસસંક્રમની સાઘાદિ પ્રરૂપણા સિવાયના જ્ઞાનાવરણ 4, કેવળદર્શનાવરણ સિવાયના દર્શનાવરણ 3, અંતરાય પ = 12 પ્રકૃતિઓનો એક ઠાણિયો રસ બંધાય છે, પણ ક્ષયકાળે તેમના 1 ઢાણિયા રસવાળા રસસ્પર્ધકોની સાથે 2 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકો પણ સંક્રમે છે, માત્ર 1 ઢાણિયા રસવાળા રસસ્પર્ધકો સંક્રમતા નથી. તેથી આ પ્રવૃતિઓનો 1 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકોનો જઘન્ય રસસંક્રમ મળતો નથી, પણ 2 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકોનો જ જઘન્ય રસસંક્રમ મળે છે. શેષ પ્રકૃતિઓના 1 ઢાણિયા રસવાળા રસસ્પર્ધકો બંધાતા જ ન હોવાથી તેમનો જઘન્ય રસસંક્રમ જઘન્ય 2 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકોનો છે. જઘન્ય રસસંક્રમનું પ્રમાણ ઉત્તરપ્રકૃતિ ઉત્કૃષ્ટ રસસંક્રમાં સ્થાન ઘાતી સમ્યક્વમોહનીય, પુરુષવેદ, | 1 ઠાણિયા રસવાળા | દેશઘાતી રસસ્પર્ધકો જઘન્ય રસસ્પર્ધકો શેષ ૧૫ર 2 ઠાણિયા રસવાળા | સર્વઘાતી રસસ્પર્ધકો જઘન્ય રસસ્પર્ધકો (6) સાદ્યાદિ પ્રરૂપણા - મૂળપ્રકૃતિઓમાં રસસંક્રમની સાઘાદિ પ્રરૂપણા - (1) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય=૩ - ૧૨માં ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે આ પ્રકૃતિઓનો જઘન્ય રસસંક્રમ થાય છે. તે સાદિ-અદ્ભવ છે. આ પ્રકૃતિઓનો શેષ બધો રસસંક્રમ તે અજઘન્ય રસસંક્રમ છે. તે બધા જીવોને