SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કૃષ્ટ સ્થિતિઉદય = સજાતીય બંધાત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ - 3 આવલિકા + 1 સમય = સજાતીય બંધાત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ - સમન્યૂન 3 આવલિકા (3) અનુદયસંક્રમોત્કૃષ્ટ 9 પ્રકૃતિઓ (મિશ્રમોહનીય, આહારક 7, જિનનામકર્મ વિના)નો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય = સજાતીય બંધાત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ - | (અંતર્મુહૂર્ત + 1 આવલિકા)+ 1 સમય = સજાતીય બંધાત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ - | (અંતર્મુહૂર્ત + સમયજૂન 1 આવલિકા) (4) અનુદયબંધોત્કૃષ્ટ 19 પ્રકૃતિઓ (આતપ વિના)નો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય = ઉત્કૃષ્ટ સ્થિતિ - (અંતર્મુહૂર્ત + 1 આવલિકા)+ 1 સમય = ઉત્કૃષ્ટ સ્થિતિ - (અંતર્મુહૂર્ત + સમયગૂન 1 આવલિકા) (5) સમ્યકત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય =૭૦કોડાકોડી સાગરોપમ–(અંતર્મુહૂર્તરૂર આવલિકા)+૧સમય =૭૦કોડાકોડી સાગરોપમ–(અંતર્મુહૂર્ત+સમયગૂન ર આવલિકા) (6) મિશ્રમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય = 70 કોડાકોડી સાગરોપમ - (2 અંતર્મુહૂર્ત + 1 આવલિકા) + 1 સમય D. મિશ્રમોહનીય, આહારક 7, જિનનામકર્મ સિવાયની અનુદયસંક્રમોત્કૃષ્ટ 9 પ્રકૃતિઓ = દેવ રે, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રયજાતિ, મનુષ્યાનુપૂર્વી, સૂક્ષ્મ 3. A આતપ સિવાયની અનુદયબંધોત્કૃષ્ટ 19 પ્રકૃતિઓ = નિદ્રા 5, નરક 2, તિર્યંચ 2, એકેન્દ્રિયજાતિ, ઔદારિક 7, સેવાર્તસંઘયણ, સ્થાવર
SR No.032797
Book TitlePadarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy