________________ શ્રી ભુવનભાનુસૂરિ-જન્મશતાબ્દીએ નવલું નજરાણું (વિ.સં.૨૦૧૭ ચૈત્ર વદ-૬) પદ્ધJર્થ પ્રકાશ (ભાગ-૩) સપ્તતિકા. છઠ્ઠો કર્મગ્રન્થ પદાર્થ સંગ્રહ તથા ગાથા શબ્દાર્થ * સંકલન + સંપાદન * પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ વિ.સં.૨૦૬૫ વીર સં.૨૫૩૫ * પ્રકાશક : સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ સ્થાપક - શ્રાદ્ધવર્યા મૂળીબેન અંબાલાલ શાહ