________________ 141 ચારિત્રમોહ૦ ઉપશમના વિચ્છેદ થાય અને અપ્રત્યા -પ્રત્યા, ક્રોધ સર્વથા ઉપશાંત થાય. સંnક્રોધના પ્રથમસ્થિતિના 1 આવો ના દલિકો સિબુકસંક્રમથી સંમાનમાં નાખ. સમયજૂન 2 આવ૦માં બંધાયેલુ દલિક પુવેદની જેમ તેટલા કાળે ઉપશમાવે અને સંક્રમાવે. સંક્રોધના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થયા પછીના સમયથી બીજી સ્થિતિમાંથી દલિક ખેંચી સંમાનની પ્રથમસ્થિતિ કરે અને ભોગવે. ઉત્તરોત્તર સમયે અસંહગુણ દલિક ગોઠવે. પ્રથમસ્થિતિ કર્યા પછીના સમયથી માન-3ને ઉપમાશમાવવાનું શરુ કરે. સમયજૂન 3 આવ શેષે અપ્રત્યા -પ્રત્યા માન સંo માનમાં ન નાંખે, સંo માયાદિમાં નાંખે. 2 આવ શેષે આગાલવિચ્છેદ થાય. 1 આવ શેષે સંવમાનના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય અને અપ્રત્યા - પ્રત્યા માન સર્વથા ઉપશાંત થાય. સંમાનની પ્રથમસ્થિતિની 1 આવ૦ નું દલિક સિબુક સંક્રમથી સંમાયામાં સંક્રમાવે. સમયજૂન 2 આવ માં બંધાયેલ દલિક પુવેદની જેમ તેટલા કાળે ઉપશમાવે અને સંક્રમાવે. સંમાનના બંધ-ઉદય-ઉદીરણાવિચ્છેદ થયા પછીના સમયથી બીજી સ્થિતિમાંથી દલિક ખેંચી સં માયાની પ્રથમસ્થિતિ કરે અને ભોગવે. ત્યારથી જ માયા-૩ ઉપશમાવવાનું શરુ કરે. પ્રથમ સ્થિતિની સમયનૂન 3 આવો શેષે પ્રત્યા -પ્રત્યા માયા સંs માયામાં ન નાંખે, સં. લોભમાં નાંખે. 2 આવ શેષે આગાલવિચ્છેદ થાય. 1 આવ શેષે બંધ-ઉદય-ઉદીરણાવિરચ્છેદ થાય અને અત્યા-પ્રત્યા માયા સર્વથા ઉપશાંત થાય. સં માયાની પ્રથમસ્થિતિની 1 આવ૦નું દલિક સિબુકસંક્રમથી સંnલોભમાં સંક્રમાવે. સમયગૂગ 2 આવતુમાં બંધાયેલુ દલિક પુવેદની જેમ તેટલા કાળે ઉપશમાવે અને સંક્રમાવે. સંમાયાના બંધ-ઉદય-ઉદીરણાવિચ્છેદ થયા પછીના સમયથી બીજી સ્થિતિમાંથી દલિક ખેંચી સંઇ લોભની લોભાવેદકાદ્ધાના 2/3