________________ 108. પાંચમા ગુણઠણે નામકર્મના બંધo, ઉદય બાંધનાર મનુને તીર્થકરના ભવની અપેક્ષાએ ૨૧,૨૬,૨૮,૨૯,૩૦ના ઉદય હોય. તેમને બધા ઉદય નો 1-1 ભાંગો હોય, કેમકે બધી શુભ પ્રકૃતિનો જ ઉદય હોય. દેવ-નારકીને પોતાના ઉદયમાં ૯૨,૮૮ના સત્તા હોય અને મનને પોતાના ઉદ્યoમાં ૯૩,૮૯ના સત્તા હોય. 3o બંધo ) ભાંગા ) ઉદયo ) ભાંગા ) દેવ ) નારકી સત્તાઓ / કુલ ) 21 93,89 93,89 12 25 છ 93,89 28 93,89 29 93,89 30 93,89 કુલ | | | 69 | 64 | 5 મનુ યોગ્ય 30ના બંધક દેવ-નારકી જ હોય. તેથી બધા ઉદયમાંથી મનુ0-પંચે તિo ના ભાંગા ઓછા કરવા. દેવને પોતાના ઉદયoમાં 93,89 ના સત્તા હોય, નારકને પોતાના ઉદયમાં ૮૯નું સત્તા હોય. ગુણo પમુ - બંધસ્થાનક - 2 - 28,29 ભાંગા બંધo 28 (દેવયોગ્ય) 29 (દેવયોગ્ય) બંધક મનુ0-પંચે તિo મનુo કુલ 16. ઉદયસ્થાનક - 6 - 25,27,28,29,30,31 પહેલા ચાર ઉદય. વેપંચે તિo - વૈમનુ0 ને હોય. અહીં બધી શુભ પ્રકૃતિનો જ ઉદય હોવાથી 1-1 જ ભાંગો હોય. 30નું ઉદયo સ્વભાવસ્થ મનુo-પંચે તિo અને વૈojયે તિo ને