________________ 386] ' દેશના SAME કંઈ નહીં, હું સાહેબ! પાપ ખરાબ છે? દુર્ગતિ દેનાર છે?” તેમ કહી આચાર્યને મીઠું લગાડવાવાળા છે. બેટું ન લગાડશે, આ એક દાખલે તમને કહું છું. સ્વપ્નમાં સાપ વીંટા તેની અસર અને પાપ કરીએ તેની અસર કેટલી? આ ભાઈ બેંકમાંથી સાંજના મોડું થતાં 50 હજાર લાવ્યા, પેટીમાં મેલ્યા છે, તિજોરીને તાળું માર્યું છે. તિજોરી ઉપર સૂતા છે, ઊંઘ પણ આવતી નથી. કાચી ઊંઘમાં સ્વમ દેખ્યું કે–ચેર લૂટારુ આવ્યા. તિજોરીમાંથી રૂપિયા કાઢી લઈને નાસી ગયા. ભાઈ જાગ્યા. સ્વમ નકકી થયું. હવે તે ઉચાટ નથી ને? છતાં કહે કે સ્વપ્રમાં ચરાયું દેખાયું તે બદલ તપાસી લેવા તિજોરી ખેલશે કે નહિ! રકમ દેખે નહીં ત્યાં સુધી જપ વળે ખરે? જીવ, રમા રામાને કે ચેટ ? પિતે ચેરાયું તે સ્વમ જાણ્યા છતાં તીજોરી તપાસ્યા વિના જંપ ન વળે! સ્વમમાં સાપ પગે વીંટળાયે છે. જા. વીંટાયેલ ન હતે. ચોકકસ થયું; છતાં તેને સ્વર તપાસે! જે સ્વર ભયવાળે થઈ ગયો છે, તે દસ મીનીટ સુધી ઠેકાણે આવતું નથી કેમ? તેની અસર લાંબી ચાલે છે. કાળજા પર હાથ મેલે–કાળજામાં ધડ ધડ ધડાકા થાય છે. કાયા માટે જૂઠી વસ્તુની કેટલી બધી અસર? લક્ષ્મી પર જૂઠે ભય તેની પણ કેટલી અસર? એજ રીતે સમજે કે–પાપનું કામ કરી રૂમમાંથી જાગ્યા. મેં લગીર બગડશે, પણ સ્વરમાં લગીર પણ અસર નથી! કાળજામાં લગીર પણ અસર નથી! સ્વમના સાપ અને ચેરીની જેમ સ્વમાનાં પાપમાં લગીર પણ અસર કેમ ન થઈ! કારણ? કહે કે–પાપ સમજાવનાર આચાર્ય મહારાજને અંગે આપણે