________________ અણીયાળી ન ચાલીસથી સંગ્રહ [33 અણીયાલી કહ્યું હતું ને પૂછયું પડીયાલી, તે કેણ બતાવે? સાધ્ય ચૂકે પછી પ્રવૃતિ ગ્રાહે જેટલી કરે તેમાં કઈ ન વળે. નાસ્તિકે, મિથ્યાત્વીઓ–અજ્ઞાનીઓ બેસી રહેલા નથી લેતા. બધા પ્રવૃતિવાળા હોય છે, પણ ધ્યેય કયું? આત્માનું સાધન વાનું ધ્યેય, નાસ્તિકાદિને આવતું નથી. પ્રવૃતિ આ દિવસ કરે, પણ પેલા સિપાઈ જેવું થાય. અણીયાલી ભૂલી ગયે. આપણે આત્માનું સાધવાનું ભૂલી જઈએ, અને છેકરાનાં નામે ધન-કુટુમ્બ વિષયમાં પ્રવૃતિ કર્યા કરીએ તે શું થાય? આથી શિષ્ય કહે છે કે“મહારાજ પ્રથમ નિશ્ચય કરાવે કે અમારે ધ્યાન કયાં રાખવું? મેક્ષ એ મુખ્ય ધ્યેય હોવું જોઈએ. પણ જે કાળમાં મેક્ષે જવાતું ન હોય તે ધ્યેય ખે શું વળે?” ગુરુમહારાજ કહે છે કે–“પણું એક દહાડે મુંબઈ ન પહોંચાય તે વચમાં વિસામે કરી મુંબઈ પહોંઆધ્ય એક ભવમાં મેક્ષ ન મળે તે વચ્ચે સારા ભવના વિસામા લેવાય, એ રીતે મેક્ષ સાધવે. મરતાં “નરકે જાઉં તે ઠીક” એમ કઈ બેલતું નથી અને મારી ગતિ સારી થાય તે ઠીક” એમ સહુ ઈચછા કરે છે, પરંતુ તાંબી પિસે લઈ બજારમાં જાય ને ઝવેરી પાસેથી તેને હીરે માગે તે મળે? તેમ પાપ એકઠું કરી સદગતિ માંગીએ તે ન મળે. પૂણ્ય પ્રકૃતિ ન મેળવી હોય, તે સગતિ કયાંથી મળે? ચાર દહાડાની ચાંદરણી, પછી ઘારે અંધારી રાત, કુટુમ્બાદિક સારાં મળી ગયાં છતાં-ચાર દહાડાની ચાંદરણી ને પછી ઘેર અંધારી રાત” સુભમચકી ને છાવાદચક્રીને મળવામાં કઈ બાકી હતું ? જેવા ભરત મહારાજાને છ ખંડ, 14 રને, નિધાન તેમ તેમને પણ બધું મા