________________ દેશના 302] ભેની વાત હાલ બાજુએ મૂકે, અને ધર્મની વાત કરે પરિણામ ધર્મ કયારે બને? હવે ધર્મનું સ્વરૂપ ને કારણે વિચાર કરે. તેમાં ધર્મ અનુષ્ઠાન ગણીએ,. પરંતુ અનુષ્ઠાન તે કર્મ ગણાય, માટે રિણામ એ ધર્મ કહે જોઈએ. પરિણામ એ ધર્મમાં મુખ્ય ચીજ? ના નહી. પરંતુ એ પરિણામ ધર્મ માટે ઉપયોગી ક્યાં? જ્યાં ક્રિયાને અભાવ હોય ત્યાં આકસ્મિક સામે - ક્રિયાના પલટામાં પરિણામ એ ધર્મ કહેવાય. નહીંતર બધાં દર્શને ધર્મના પરિણામવાળા છે. મુસલમાને-બ્રાહ્મણ, ગાય-બકરાંને ધર્મની ધારણાથી સારે છે વામમાગીએ અનાચાર કરે છે તે ધર્મની ધારણાથી જ પછી કુધર્મને મિથ્યાત્વ કહેવાને વખત જ નથી. આ તે અન્ય ધર્મની વાત કરી, પણ, સધર્મ હોય ત્યાં=ધર્મબુદ્ધિ હેય તે પણ માત્ર ધર્મનું કાર્ય છે, પરિણામ ધર્મ ન હોય; તેમ પણ બને. એટલે કે ધર્મબુદ્ધિ હેય, બારીક બુદ્ધિ ન હોય તે કરાતે ધર્મ, ધર્મને નાશ કરનાર થાય તે માટે દષ્ટાંત દીધું છે વૈયાવચ્ચનું વિચિત્ર બત. એક આચાર્ય મહારાજે વૈયાવચ્ચનું દષ્ટાંત દીધું. જ્ઞાન જાય ભૂલવાથી, સમકિત જાય મિથ્યાત્વથી, ચારિત્ર જાય છે તાથી, અધ્યયન અહંકારથી જાય, તપસ્યા ક્રોધથી જાય પણ વૈયાવચને નારા કદિ થાય જ નહીં, જેને નાશક કે નહીં ધ-અહંકાર આદિ કશાથી વૈયાવચ્ચને ગુણ નહીં જાય માટે તૈયાર પરિવાર વૈયાવચ્ચ ક્યા પછી એમ થાવ કે–આ મેં ક્યાં કર્યું? તે પણ તેને લાભ ન જાય. તેને