________________ દેશના 282] દેશના રાજા, વંદન-પૂજન-સામૈયું કરે છે. એક વખત ધારે કેનંદિવર્ધન સામૈયું કરે તેમાં નંદિવર્ધનને મારા ભાઈ નંદીવર્ધન, તે જ ભક્તિ, સામૈયું, આરાધના કરે, પરંતુ તેની ધારણ ભાઈ તરીકેની. ત્યારે જિતશત્રુ રાજા, પૂજા-સામૈયું આદિ કરે તે પ્રભુભક્તિથી કરે છે. પણે પ્રભુભક્તિનું ફળ ત્યારે બીજી બાજુ ભાઈ પણાનું ફળ છે. એક જ વસ્તુ સુંદર સ્વરૂપવાળી-આરાધવાવાળો જુદા સ્વરૂપે આરાધે તે ફળ જુદા થાય. આપણે પણ જે દેવ-ગુ—ધર્મની આરાધના, તેમાં લક્ષ્ય એક જ રાખે. સુંદરમાં સુંદર જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ વાબો આત્મા છે. તેમની સેવા હું કરું છું. રમા શક્તિના તે પ્રાદુર્ભાવવાળા છે, સાધુ મહાત્માઓ સમ્યક્ત્વાદિકની શક્તિને પ્રગટ કરી રહ્યા છે, માટે તેમને આત્મા સમ્યગદર્શનાદિ સ્વરૂપ છે. સાધુનું શરીર તું દેખે છે માટે સાધુને દાખલ આપું છું. ગાડવામાં ઘી ભરેલું છે. ઘી લાવવું હોય તે ગાડે ઉઠાવે. સાધુભગવંતે શરીરમાં રહ્યા છે. તેનું શરીર સમ્યગદર્શનાદિ સ્વરૂપ છે. ઘીને આધારે જ ગાડવાની કીંમત નંગના આધારે દાગીનાની કીંમત તેમ અહીં સાધુના શરીરની કીંમત દર્શન-જ્ઞાન–ચારિત્રે ભલે આત્મા તેમાં જ છે. સમ્યકત્વને સમન્વય. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે યેગશાસ્ત્રના પહેલા પ્રકાશમાં શ્રાવક ધર્મ બતાવ્યું. બીજામાં સાધુ ધર્મ બતાવ્યો. ત્યાં કેમ ન કહ્યું કે-“વિ વિનોદરરો' જિનેશ્વરે કહેલા તમાં રુચિ તે સમ્યકૃત્વ. કેટલાકને સ્વભાવથી ને કેટલાકને ઉપદેશથી પણ થાય. એમ જ્ઞાન કહેતી વખતે જિનેશ્વરે કહેલા જીવાદિક તત્વે, તેને બંધ થાય તે જ્ઞાન, સાવદ્ય ગેને