________________ દેશના દશતા દેશના ર૯ : (2000 પોષ સુદી 8 વેજલપુર-પંચમહાલ.) નિશ્ચય વ્યવહારના સમ્યકત્વાદિક કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં સકળ જાતિ, ગતિ, એનિમાંના સકળ જવના ભેદેમાં એક શબ્દ વ્યાપીને રહેલે છે. કેઈ જીવને, નિને, ગતિ, જાતિને એ ભેદ નથી, જેની અંદર “હું” શબ્દ વ્યાપક ન હોય. કયા જીવમાં હું એ નથી? હું સુખી, દુઃખી, રેગી નિગી છું. દરેક વ્યવહાર વિચાર હું શબ્દની સાથે રહે છે, પણ “હું” ને કેયડે ઉકેલાયેલે નથી ચાટલું હાથમાં છે, સુંદર છે. કાચ અવળી બાજુ છે. મેટું શી રીતે દેખાય? મેઢાં તરફ કાચ હેય તે પ્રતિબિંબ દેખાય. “હું” દરેકના ખ્યાલમાં છે, પણ “હું” એટલે કેણ? તેને વિચાર આવ્યું નથી, તેથી શાસ્ત્ર કાર મહારાજ, આત્માના ત્રણ ભેદ કહે છે. બહિરમા, અંતશત્મા, પરમાત્મા. હુંથી શરીર, કુટુમ્બ, કંચન, સ્ત્રી, ઘર, બહાર, હાટને લે છે. તેમાં નુકશાન થાય તે “હું” મરી ગયે, એમ બૂમ મારી ઉઠે છે! તે આત્મા તે બહિરાભા. પાંજરાની સળી ભાંગી તેમાં પિપટ મરી જાય ! એમ કંચનકામની વગેરે બાહ્ય ચીજ, જેને આત્મા સાથે સંબંધ નથી. છતાં પૈસા વધ્યા તે હું વળે, અને કાયા જવાથી હું મર્યો કહે છે! તે પૈસામાં છે શું? તને વખત છે, વિશ્વાસુ મુનીમ છે. તીજોરી ખુલ્લી