________________ વીસમી - - - - - સંગ્રહ. [185 અંગે તપાસ કરીએ તે બેની અંદર જ આ જીવ અટવાઈ ગયા છે. પૂર્વભવમાં કમી કરવા, આ ભવમાં કમ ભેગવવા. અને નવા બાંધવા એની પરંપરામાં જ આ જીવ અટવાઈ રહ્યો છે. જીવને પિતાની આઝાદી આબાદી નથી સૂઝી તે માટે જણાવે છે કે–જીવ પિતે જ અનંત જ્ઞાનસ્વરૂપ છતાં જે તે પુગલી મદદ વગર કશું જાણી શકતું નથી. તેનાથી આજે પિતાના સ્વભાવ માટે પણ સ્વતંત્ર કાર્ય કરી શકાતું નથી ! જ્ઞાન આત્માનું છે, છતાં પુદ્ગલની મદદ વગર એ જ્ઞાન મેળવી શકે નહીં. કેટલાક પોપટ એવા હોય કે તેને પાંજરામાંથી ઉડાડી મૂકે છે પણ પાછા પાંજરામાં આવીને બેસે તે જ શાંતિ વળે. પંખી માટે પાંજરું પરાધીનતાનું સ્થાન. તેમ જીવ માટે છે! આ જીવરૂપી પંખીએ આ શરીરરૂપી પાંજરાનું શરણ લીધું છે. આ જીવ પંખીડે આ કાયામાં કેદ પકડાયેલ છે. આ કાયાના નાશે તેને પ્રાણનો વેગ થાય. જીવ અમર છે, છતાં મરણ શાથી પામે ? પ્રાણના વિયેગે. જીવનું સ્વરૂપ અને જીવનું જીવન તેને નથી. જીવ બે પ્રકાનાં જીવન જીવે છે. એક જડ જીવન અને એક ચેતન જીવન. એ તે જીવ બે પ્રકારના ન માને તે મોક્ષ પામેલાને જીવ ગણવાને વખત નહીં રહે. સિદ્ધને શરી–આઉખું નથી. પ્રાણ નથી, તો સિદ્ધના જીવનું જીવન શી રીતે કહી શકાય? પ્રાણુના દશ ભેમાં પાંચ ભેદ દીન્દ્રના. ઈન્દ્ર એટલે શું? સ્પર્શ—રસ-ગંધરૂપ અને શબ્દને જાણવાનાં પાંચ સાધને ત્રણ બાળ-મન વચન કાયાના પુદ્ગલેને આધારે જીવની પ્રવૃત્તિ. શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ દશ પ્રાણ સિદ્ધને ન હેય ને સિદ્ધમાં કયા છે તેવા કે જેથી તેમને