________________ 174] દેશને દેશના લેશે ત્યારે સમ્યકત્વનાં ભૂષણની કિંમત જણાશે. સમ્યક્ત્વનાં પાંચ ભૂષણે જણાવતાં સમ્યફત્વનું પ્રથમ ભૂષણ સ્થિરતા બાઈ રૂપાળી હોય પણ લુગડાં લત્તા ઘરેણાં વગરની હોય તે સજ્જનને મેં ફેરવવું પડે સમ્યક્ત્વ સ્થિરતા વગરનું હોય તે નાણું. સમ્યકત્વને અંગે લુગડાં લત્તા ઘરેણાં ગણે તે સ્થિરતા છે. આદમી લુગડાં ઘરેણાંવાળા હોય તે દષ્ટિ કરવા લાયક. એ લુગમાં કાઢીને બેઠા હોય તે આપણે તે રસ્તે છેડી દેવું પડે. તેમ સમ્યકૃત્વ સુંદર, મેક્ષને માર્ગ, પણ જે તે સ્થિરતા વગરનું હોય તો તે નાગી દશાને આદમી–સમ્યક્ત્વ ક્યારે યોગ્ય? સ્થિરતારૂપી આભૂષણ હેાય તે જ પ્રશંસવા લાયક છે, માટે એ સ્થિરતા કર્યા છતાં એક નિયમ છે કે “બાનેકા સ્વાદ દુસરેકુ ખીલાવ” બીજાને જમવા બોલાવ્યા હોય તે પ્રશંસા કરે તે જ ખાવાને સ્વાદ એમ સમતિ સુંદર લાગ્યું. ગમ્યું પણ બીજાને તેવા તૈયાર કરે તે ક્યારે બને? પ્રભાવના થાય ત્યારે. આથી સમ્યકત્વનું બીજું ઘરેણું માના. જગતમાં પ્રભાવના–લાણી કરે તેમાં ધર્મની યશકીર્તિ કેવી વધે છે? અહિં પતાસા બદામ લાડવાની પ્રભાવના નહીં પણ શ્રદ્ધાની લાણી સમજવાની છે. તે લાણી કરે. કેટલાક એવા હોય કે હિલ વગડાવ્યા તેમાં શું ? એવા બિચારાને માલમ નથી કેજેટલા જ ધર્મને વખાણવાવાળા થાય, જેટલા જેમાં ધર્મની કીંમત-બહુમાન થાય, તેટલા અને તેવા જ છેવટ આવતા ભવે તે સમ્યક્ત્વ પામે. આપણે સમતિનું દાન કરનારા થઈએ છીએ. એક મનના છતાં ધર્મ સાંભળી ભિન્નમનના થયા! એક જગે પર બે શેઠીયા છે. એવા છે કે- સાથે જમનાશ