________________ સંગ્રહ, સોળમી [135 કઈકને કઈ ધોલ મારે તે તેને કેદ કરું, પણ મારી પ્રજામાં કઈ મરી જાય તેને ઉપાય નહીં. કઈ કઈને એક દાંત પાડે તે કેદ કરું, પણ અવસ્થાથી 32 દાંત પડી જાય તેને ઉપાય નહીં. આખા અવયે સડી જાય, ભાગી જાય તેમાં મારે કંઈ ઉપાય નહીં. યાવત્ મારી પ્રજામાં કઈ વધ કરે તેને ફરી દઉં અને મારી પ્રજાના સેંકડો મરે તે જોયા કરું. તેને અર્થ શે? હેલમાં સજા કરું, એક દાંતમાં સજા કરું, એકને મારે તેને સજા કરું. તે જગ પર કઈ રિબાય, કઈને કઈ રિબાવે તેના પર મારું જેર નહીં. બધા દાંત પાડી નાખે, સેંકડે પ્રજાજનેને મારી નાખે, તે ઉપર મારું જેર નહી તે હું રાજા શાને? દુનીયાની દષ્ટિએ ન્યાયથી કે અન્યાયથી, બીજી સત્તાની દખલગીરીઓ સત્તાધીશથી સહન થાય નહી. બીજાની દખલગીરી ન્યાયની કે અન્યાયની હોય પરંતુ તેને સહન કરી જેઓ ચલાવી લે, ઉપેક્ષા કરે તેને સત્તા ચલાવવાને લાયક નથી. આવી સ્થિતિ છે તે જે દેશમાં પ્રજા ઉપર સત્તા ચલાવું તેમાં દખલગીરી કરનાર કોણ? આ કર્મસત્તા માનવામાં આવી છે. તે કર્મસત્તા દરેક આશ્રમને અંગે દખલગીરી કરે છે. દખલગીરી કે સત્તાથી રોકી શકાતી નથી. તેવી દખલગીરી કરનાર સત્તા કામની શી ? માટે મારે આ ન જોઈએ. આવા વિચારથી તે રાજા, રાજ્ય છેડી ત્યાગી થયે: પણ પેલું મગજનું ભુંસું હજુ એમ ને એમ છે, કે-અક્કલ ઉપગી ચીજ નથી. સત્તાને સંપત્તિ સિવાય દુનિયામાં બીજું ઉપયોગી નથી, એ મગજનું ભુંસું ભુંસાયું નહી. પાપકર્મને તેડવા સંયવાં કેટલાય વર્ષો ગયા. ગુએ દેખ્યું કે–હજુ આ સત્તામાં