________________ દેશના 221 દેશનાકહેલું, ચેરેલું, હશયલું થઈ જતું નથી. આપણે કેઈને સમકિતી, મિથ્યાત્વી કહીએ તે લવારે છે. તે દેવા લેવાથી આવવાવાળી ચીજ નથી. પરિણતિએ આવવાવાળી ચીજ છે. આત્મિક અરૂપી ગુણ છે. તે માટે જણાવ્યું. સંસારની દુ:ખરૂપતા–દુ:ખ, ફળતા, દુઃખઅનુબંધીતા સમજે તે દરદને ટાળનાર ધર્મ ઔષધ છે. ગુરુ ધર્મ ઓષધના દાતા છે. તેના પ્રવર્તક દેવ છે. આ ત્રણેની પ્રતિતિ એનું નામ જ સમકિત. દિગંબરને ગરાસીયા માફક ચેરી કરતાં પણ ન આવડી. આગમનને શાસ્ત્રો ઉઠાવેલ દિગંબરે કહે છે કે અગમ એકે નથી, આમ કહી તેણે બધાં ગમે ઉથાપ્યાં, છતાં કહે કે અમે સમકિતી! તે પિતાને સમકિતી હોવાને દેવે કઈ રીતે કરે છે? ધર્મદાતાને ઉડાવનાર, ધર્મ ગૌષધ મળ્યાને દાવ શી રીતે કરી શકે? દારૂની ઘેનમાં ચકચૂર બનેલે શું ન બેલે? માતાને બાયડી, બાયડીને બહેન કહી દે. દારૂના ઘેનમાં ચક્રૂર બનેલે બસ્તવિક બલવાનું શીખે ન હોય. કદાપિ વાસ્તવિક બેલી દે, પણ તે ડહાપણનું વાકય ન બોલે, તેવાને શાસ્ત્રો નકામાં, હું કહું તે જ માને. (દિગંબરને કહે છે) તમારા આચાર્ય ગ્રંથે કર્યા તે આગમના આધારે કે સ્વતંત્ર કલ્પનાથી? બારદાન પકડી રાખ્યું. માલ જવા દીધે. આગમ હતાં તે વખતે તમારા આચાર્યો ગ્રંથે ર્યા તે ગ્રંથે પકડી રાખ્યા ને સર્વજ્ઞનાં વચને જવા દીધાં, તીજોરી લુંટાવા દીધી, કાગળીઆને પકડી રાખ્યા. સર્વજ્ઞનાં વચનેને સર્વથા વિચ્છેદ થવા દીધે. ઠાકરમલજીને અનામત દાબડો જાય ને તમારી વીંટી ન જાય તે સામે શું ગણે? તેમ તેને સર્વજ્ઞનાં વચનની ચીંદરડી પણ ગઈ! તમારા