________________ 472 ઉપસંહાર વૃદ્ધિ થાય છે એમ જાણવું. વળી જ્ઞાનસારથી કરેલે કર્મને ક્ષય બાળી નાખેલા દેડકાના ચૂર્ણ સમાન છે. એટલે જ્ઞાનના આનન્દ વડે કરેલે કર્મને ક્ષય ફરીથી નવીન કર્મની ઉત્પત્તિનું કારણ થતો નથી. જેમ દેડકાનું ચૂર્ણ બાળી નાખ્યું હોય તો તેથી બીજા દેડકાની ઉત્પત્તિ થતી નથી. આ બધું ઉપદેશપદથી જાણવા યોગ્ય છે. આગમમાં પણ “વી હૈયું, તુ " ઈત્યાદિ પાઠથી એ જ વાત કહી છે. પંચનિર્ચન્ધશતકમાં કહ્યું છે કે “અપડ્યુતવાળા મુનિઓને આહારાદિ સંજ્ઞા હોય છે, અને બહુશ્રુત મુનિઓને આહારાદિ સંજ્ઞા નથી. એમ સર્વત્ર યેજના કરવી. ज्ञानपूतां परेऽप्याहुः क्रियां हेमघटोपमाम् / युक्तं तदपि तदभावं न यद्भग्नाऽपि सोज्झति॥१०॥ 1 ચાર પ્રકારના પુરૂષ કહ્યા છે–૧ એક શીલસંપન્ન છે, પણ મૃતસંપન્ન નથી. 2 એક મૃતસંપન્ન છે, પણ શીલસંપન્ન નથી. 3 એક શીલસંપન્ન છે અને મુતસંપન્ન પણ છે. અને 4 એક શીલસંપન્ન નથી અને શ્રુતસંપન્ન પણ નથી. તેમાં જે પ્રથમ પુરુષ છે તે શીલસંપન્ન-વિરતિવાળા છે, પણ ધર્મને જાણતા નથી, તે પુરુષ દેશથી આરાધક છે. બીજો પુરુષ શીલરહિત-અવિરતિવાળો છે પણ મૃતસંપન્ન-ધર્મજ્ઞ છે તે પુરુષ દેશવિરાધક છે. ત્રીજો પુરુષ શીલસંપન્ન અને શ્રુતસંપન્ન છે એટલે વિરતિવાળો અને ધર્મને જાણ છે તે પુરુષ સર્વ આરાધક છે. અને ચોથા પુજ્ય શીલરહિત અને તરહિત છે તે વિરતિરહિત છે અને ધર્મને જાણતો નથી. તે સર્વ વિરાધક છે. જુઓ ભગવતી સૂત્ર શ૦ 8 10 10. 2 sf=બીજાઓ પણ. જ્ઞાનપૂતાં=જ્ઞાનથી પવિત્ર. બિયાં ક્રિયાને. પટોપમાં સુવર્ણના ઘટ સમાન. સાદુ =કહે છે. તષિતે પણ. યુf=