________________ જ્ઞાનસાર 383 મવ:” મતિશ્રુતજ્ઞાનથી ઉત્તરકાળે થનારે અને કેવલજ્ઞાનની અત્યંત નજીક પૂર્વ પ્રકાશ તે અનુભવ છે. व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शन एव हि / पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः // 2 // ખરેખર સઘળાં શાસ્ત્રને વ્યાપાર ઉપાયપ્રવર્તન દિશા બતાવવાનું જ છે. પરંતુ એક અનુભવ સંસારસમુદ્રને પાર પમાડે છે. ચાર અનુગનું પ્રતિપાદન કરનારાં સર્વ શાને વ્યાપાર-ઉદ્યમ દિશા-માર્ગ બતાવવા પૂરત છે. જેમ કે મુસાફરને માર્ગ દેખાડનાર નગરને માર્ગ દેખાડે છે, પરંતુ સુખપૂર્વક ચાલવાથી જ નગરમાં પહોંચાય છે, તેમ અત્યન્ત પ્રયાસરૂપ શાસ્ત્રને અભ્યાસ સ્વતત્વના સાધનને વિધિ બતાવે છે, પરંતુ એક અનુભવ સંસાર સમુદ્રને પાર પમાડે છે, બીજો નહિ. શ્રીસૂત્રકૃતાંગાદિ શાસ્ત્રોમાં અધ્યાત્મભાવથી સિદ્ધિ થાય છે એમ કહ્યું છે. તેથી સદ્ગના ચરણકમલમાં ભ્રમરની પેઠે લીન થઈને આત્મસ્વરૂપનું જ્ઞાન અને તેમાં તન્મયતા કરવા યોગ્ય છે. अतीन्द्रियं परं ब्रह्म विशुद्धानुभवं विना / शास्त्रयुक्तिशतेनापि न गम्यं यद् वुधा जगुः॥३॥ 1 સર્વરાત્રિાનાં સર્વ શાસ્ત્રોનો. ચાર =ઉદ્યમ દ્રિવાન = દિશાને બતાવનાર. ઇ=જ. હિં=ખરેખર છે. તુ=પરતુ. =એક અનુભવ =અનુભવ. મવવાર સંસારસમુદ્રને પાર પાર. પ્રાતઃ પમાડે છે. 2 ગતીજિયે ઈન્દ્રિયને અગોચર. ત્ર=પરમાત્મસ્વરૂપ. વિ