________________ vurusu 374 પરિગ્રહાષ્ટક चिन्मात्रप्रतिबद्धस्य का पुद्गलनियन्त्रणा // 6 // - પુત્ર, કલત્ર-સ્ત્રી અને ઉપલક્ષણથી સર્વ બન્ધનને જેણે ત્યાગ કરલે છે, મૂછથી રહિત અને ચિત્માત્ર-જ્ઞાનમાત્રમાં આસક્ત એવા યોગીને પુદ્ગલનું બન્ધન શું હોય? સંતાન અને સ્ત્રીને સંબન્ધ જેણે તજી દીધું છે, પરિગ્રહની મૂછ અને તેના સંરક્ષણથી રહિત, જ્ઞાનમાત્રમાં આસક્તિવાળા એવા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ યોગસહિત યોગીને પુગલને વિષે એકતારૂપ પ્રતિબન્ધ હેય? તાત્પર્ય એ છે કે પુત્ર સ્ત્રી વગેરેના સંગરહિત, પુદ્ગલના સંરક્ષણના વિકલપથી મુક્ત થયેલા, જેને ચેતનાના વ્યાપારરૂપ ઉપગ સ્વરૂપની એકતામાં લાગેલ છે એવા, સ્વભાવાનન્દના વિલાસની વણિકા (વાનકી) રૂપ શુદ્ધ જ્ઞાનાનુભવના ભક્તાને અચેતન, નશ્વર, એઠવાડરૂપ અને આનદરહિત પુદ્ગલેમાં રાગને પરિણામ થતું નથી. અહીં વૃદ્ધ સંપ્રદાયથી આ દષ્ટાન્ત આપવામાં આવે છે-અધ્યા નગરમાં શ્રીવર નામે રાજા અત્યન્ત મિથ્યાદષ્ટિ હતો. તેને એક શ્રીકાન્ત નામે કુમાર હતો. તે રૂપ, લાવણ્ય અને સૌભાગ્યમાં કુશલ, ઈન્દ્રની પેઠે સુશોભિત શરીરવાળો, જીવાજીવાદિ તત્ત્વને જાણનાર, સૂત્ર-અને અર્થનું શ્રવણ કરવામાં પ્રીતિવાળે અને બાલ્યાવસ્થામાં પણ ભેગની લાલસાથી મુક્ત હતો. તે કુમારને વિસ્મય પમાડે તેવા રૂપવાળી અનેક રાજકન્યાઓ પિતાની સંપત્તિસહિત પરણવા મૂછમુજચ=મૂછ-મમત્વથી રહિત. વિન્માત્રસિદ્ધચ=જ્ઞાનમાત્રમાં આસક્ત. યોગિનઃ=ાગીને. પુનિચત્રગા=પુદ્ગલનું નિયત્રંણ-બન્ધન. =શું હોય?