SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મશાનસાર હા' 354 લોક અમે લોકોત્તર માર્ગમાં કલ્યાણના અર્થીની વિરલતા.... 354 લોકસંજ્ઞાથી હણાયેલાને પિતાના સત્યવતમાં ભમવાતની મહા વિના, આત્માની સાક્ષીએ ધર્મની સિદ્ધિ અને લોકવ્યવહારની નિરર્થકતા. 355 લોકસંજ્ઞાના ત્યાગી સાધુને સુખ. * * 35 24 શાયાષ્ટક સાધુએ શાસ્ત્રરૂપ ચક્ષુવાળા હોય છે. જ્ઞાનીને શાસ્ત્રચક્ષુ વડે ઊર્ધ્વ, અધે અને તિરછાયોકમાં રહેલા સર્વ ભાવોનું દર્શન. ... ... ... 31 શાસ્ત્રનો આદર સર્વ સિદ્ધિનું કારણ છે. .. ... 363 શાસ્ત્રરૂ૫ દીવા સિવાય પક્ષ પદાર્થની પાછળ દોડતા અવિ વેક મનુષ્યને થતા ખેદ અનુભવ. . - 364 શાસ્ત્રની આજ્ઞારહિતને શુદ્ધ ભિક્ષા આદિ પણ હિતકર નથી. 365 અજ્ઞાન અને સ્વચ્છન્દતાને દૂર કરનાર તથા ધર્મની પુષ્ટિ કરનાર શાસ્ત્ર છે. - ... .. 366 શાસ્ત્રોક્ત આચાર પાળનાર, શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રનો ઉપદેશ કરનાર અને શાસ્ત્રની દૃષ્ટિવાળા ગીને પરમ પદની પ્રાપ્તિ. . 367 ર૫ પરિગ્રહાષ્ટક પરિગ્રહરૂપ ગ્રહની વિલક્ષણતા. . . ... 368 પરિગ્રહરૂપ ગ્રહના આવેશથી વેષધારીઓના વિકારયુક્ત પ્રલાપ. 370 બાહ્ય અને અભ્યત્તર પરિગ્રહના ત્યાગી ત્રણ જગતને ઉપાસના કરવા યોગ્ય છે. ... - 371 અંતરંગ પરિગ્રહથી ચિત્ત વ્યાકુલ હોય તે બાહ્ય પરિગ્રહના ત્યાગનું નિરર્થકપણું. .. *** . 372 પરિગ્રહના ત્યાગથી જ સકલ કર્મનો ક્ષય. . . 373 બાહ્ય પરિગ્રહના ત્યાગી, મૂછ રહિત યોગીને પુગલના બધનનો અભાવ. 374
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy