________________ જ્ઞાનસારે છેષ કરતા નથી, કારણ કે મનુષ્ય પિતપોતાના કર્મમાં આગ્રહ કરનારા છે એટલે પિતાના કર્મને પરાધીન છે, અને બધા પિતાના કર્મના ભોક્તા છે, તેથી પિતે કરેલા કર્મના શુભ અથવા અશુભ કર્મવિપાકેદયને વિષે સમભાવવાળા મહાપુરુષ, તેમના ચરણકમળને ઈન્દ્રો વંદન કરે, કે શીકારી અને મચ્છીમાર જેવા શુદ્ર મનુષ્ય વિડંબના કરે તે પણ તેને વિષે રાગ-દ્વેષ કરતા નથી, તેથી તે મધ્યસ્થ–સમચિત્તવૃત્તિવાળા મુનિ છે. આવશ્યક નિર્યુક્તિમાં "वंदिजमाणा न समुक्कसंति, हेलिजमाणा न समुज्जलंति / दंतेण चित्तेण चरंति धीरा, मुणी समुग्घाइयरागदोसा" // કઈ વંદન કરે છે તે પિતાને ઉત્કર્ષ માનતા નથી અને કેઈ નિન્દા કરે તે ગુસ્સે થતા નથી, પરંતુ વશ કરેલા મન વડે રાગ-દ્વેષને નાશ કરનારા ધીર મુનિઓ વિચરે છે.” मनः स्याद् व्याप्तं यावत् परदोषगुणग्रहे / कार्य व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने // 5 // જ્યાં સુધી પારકાના દોષ અને ગુણ ગ્રહણ કરવામાં મન પ્રવર્તેલું હોય ત્યાંસુધી મધ્યસ્થ પુરુષે આત્મધ્યાનને 1 ચાવત=જ્યાંસુધી. મન=મન. રોષગુણ પારકા દોષ અને ગુણને ગ્રહણ કરવામાં. ચાકૃતંત્રપ્રવર્તેલું. ચાત=ાય. તાવ=ત્યાં સુધી. મધ્યન=મધ્યરથ પુરુષે. માત્માને આત્મધ્યાનમાં રચj= આસકત. શર્ય કરવું. વરં=શ્રેષ્ઠ છે.