________________ 17 બિલપાપક આ કારણથી જ તત્વની શ્રદ્ધારૂપ સમ્યગશન અને સમજ્ઞાનના ઉપગવાળા જ્યારે આત્માની કર્મના ક્ષપશમથી પ્રાપ્ત થએલી ચેતના અને વીર્યાદિ શક્તિઓને પરભાવરૂપ વિભાવથી ખેંચીને આત્માના ગુણમાં પ્રવર્તાવે છે, ત્યારે તેમને તેટલું અબશ્વકપણું છે અને જેટલી પરભાવને અનુસરતી વિષય અને કષાયની ચપલતા સહિત શક્તિ છે તેટલું બન્ધકાણું છે. એમ જ્યારે સર્વ આત્માની શક્તિ સ્વરૂપમાં સ્થિરતા અને રમણતાયુક્ત હોય છે ત્યારે સંવથા અબશ્વકભાવ હોય છે એ સિદ્ધાન્ત છે. लिनताज्ञानसंपातप्रतिघाताय केवलम् / निर्लेपज्ञानमनस्य क्रिया सर्वोपयुज्यते // 4 // નિર્લપ જ્ઞાનમાં મગ્ન-હું નિલપ છું' એવી સાધારામાં આરૂઢ થયેલા ગીની સર્વ ક્રિયાઓ વ્યુત્થાનદશામાં વ્યવહારભાવથી લિપ્તપણાના જ્ઞાનના સંપાતનું આગમનઈ) કેવળ નિવારણ કરવા માટે ઉપયોગી થાય છે-કામમાં આવે છે. એ કારણથી જ દયાનારને આવશ્યકાદિ ક્રિયા તેવા પ્રકારની શુદ્ધિથી આત્મધ્યાનની ધારાથી પડતા રાખવા માટે આલંબન કહી છે. શુદ્ધ સ્યાદ્વાદરૂપ આત્મજ્ઞાનમાં મગ્ન થએલા પુરુષને અવશ્ય કરવારૂપ આવશ્યકાદિ ક્રિયા લિસપણાના જ્ઞાનરૂપ 1 નિર્જીવજ્ઞાનમHચઆત્માં નિર્લેપ છે' એવા નિર્લેપ પણના જ્ઞાનમાં મગ્ન થયેલાને. સ=બધી. નિયા=આવશ્યકાદિ ક્રિયાઓ વચૂં= કેવળ, ત્રિાતાજ્ઞાનસંપતિપ્રતિજ્ઞાતાચ=આત્મા કર્મબદ્ધ છે એવા લિપ્તપણાના જ્ઞાનના આગમનને રોકવા માટે. 31 ઉપયોગી થાય છે.