________________ વડે સંસ્કારને પામેલા ઉપગવાળો આત્મા જ્ઞાનરૂપી દર્પ ણને વિશે સહજ સુખને જેતે પરદ્રવ્યને વિશે કેમ મોહ પામે ? ન જ પામે. તત્વજ્ઞાન રહિત, અનાદિ મિથ્યાત્વ અને અસંયમવાળા, સ્વરૂપના અનુભવથી શૂન્ય આત્માઓને પરદ્રવ્યને વિશે સુખને અનુભવ થાય છે, તેમાં જે સુખની જાતિ છે તે મોહ છે. સ્વભાવ ધમન નિશ્ચય, જ્ઞાન અને રમશુતાના અનુભવરૂપ સુખના આસ્વાદમાં લીન થએલાને મોહ હેતું નથી. માટે આત્મસ્વરૂપની તન્મયતા જ મેહને ત્યાગ કરવાનો ઉપાય છે. એથી અનાદિ કાળની ભ્રાન્તિ છેડીને આત્માને અનુભવ કરવામાં રસિક થવું. આત્મસ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન, રમણ અને અનુભવ કર એ તાત્પર્ય છે. આગમના શ્રવણ અને સત્સંગથી થએલ તત્વચિ અને તત્ત્વજ્ઞાનના બળથી સંયોગજન્ય બધું અનિત્ય, અશરણ અને સંસારનું કારણ છે, આત્મા એક છે, અન્ય સર્વ પદાર્થો આત્માથી ભિન્ન છે, પર વસ્તુને સંબન્ધ એ જ અશુચિ છે. પરભાવને અનુસરવું તે આસવ, સ્વરૂપને અનુસરવું તે સંવર અને ઉદયમાં અમગ્નપણું-ઇત્યાદિ પરિણામ વડે મેહનો ત્યાગ કર. 5 ज्ञानाष्टकम् કન્યા વિદ્યાને વિટામિર સુધારા ज्ञानी निमजति ज्ञाने मराल इव मानसे॥१॥ 1 ગર:–અજ્ઞાની. શિ=ખરેખર. અશાને અજ્ઞાનમાં નિતિન