SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ [7] નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનને આમળો, જિનવર કહે છે. જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. 6 ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્રો ભાખિયાં છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે કરો. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. 7 વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈને, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લે. છેદ્યો અનંતા. .. *** * * * *** 8 રાળજ, ભા. 1947 --શ્રીમદ્ રાજચંદ્ર “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” “અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું, તે જ્ઞાનને એક સમ્યક્દર્શનને નમસ્કાર” “હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.” –શ્રીમદ્ રાજચંદ્ર 'રુ
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy