SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ 452 જ્ઞાનમંજરી દર્શન- ચલ સાધુ ના વખાણવા જિનચંદ્ર શિષ્ય સૂરિ થયા ગુરુ અભયદેવ તણા મહા એ સ્વામ ખરતરગચ્છના, કર્ણો નવાંગી વૃત્તિન. 2 પંચાશકાદ વૃત્તિથી વર્ષો બાધ વૃદ્ધિ જે કરે, તે અભયદેવની પાટ પર સૂરિ જિનવલ્લભ પદ વરે, પછ જિનદત્ત સૂરિ થયા, જિનકુશળ સૂરિ તે કમે, તે વંશમાં જિનચંદ્ર સૂરિ પ્રતાપે રવિ અતિક્રમ. 3 કળિકાળ પકે જે કન્યા તે લેકને ઉદ્ધારવા, મહા ભાગ્ય શ્રીમદ્ જિનચંદ્ર કટિબદ્ધ થતા હવા શિષ્ય પુણ્ય પ્રધાન પાઠક, સુમતિ શિષ્ય વખાણવા, તેમના પણ શિષ્ય સાધુરંગ નામે જાણવા. 4 સર્વ દર્શનશાસ્ત્રને જે જાણીને ઉપદેશતા, શ્રી રાજાર પછી થયા પાઠક બનીને બેધતા; જૈન ધર્મ-રહસ્ય સમજાવે વળી ગુણ જ્ઞાન જે, જ્ઞાનધર્મ સુનામથી પાઠક પણે પ્રખ્યાત તે. 5 તેમના સુશિષ્ય પાઠક દીપચંદ્ર વિરાજતા, શિષ્ય સહિત સત્કાર્યમાં જે નિત્ય ઉધમ ધારતા તીર્થ શત્રુંજય પરે જિન બિબ કુંથુનાથનું સમવસરણ સહ પ્રતિષ્ઠાપિત દીપચંદ્ર-સુહાથશું. 6 અનેક બિબની પ્રતિષ્ઠા કરી સિદ્ધગિરિ પર તેમણે, સહસ્ત્રફણાદિ બિબની કરી અમદાવાદ જેમણે; તેમના સુશિષ્ય પંડિત દેવચંદ્રે આ રચી, તત્ત્વબોધી સુગમ ટીકા, સ્યાદ્દવાદ વિચારથી. 7 સંવત્ સત્તર સે ઉપર છનું પ્રથમ જ પંચમી, નવ્યપુરે પૂરી કીધી ટીકા આ જ્ઞાન-મંજરી,
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy