________________ જ્ઞાનમંજરી મેહચેષ્ટા તે કેમ આદરે ? ન જ આદરે. સ્વભાવસુખના ભેગવનારાને પુદ્દગલ સંબંધી ભેગ જ નથી હોતે, તે ત્યાં દુષ્ટ રાગરૂપ વસ્ત્રથી ઢંકાયેલી, અશુભ વિભાવને નચાવનારી સ્ત્રીની કૂખ વ્યર્થ છે. ત્યાં તેને આદરભાવ ક્યાંથી હોય? न डोय. 4 तेजो लेश्याविवृद्धिर्या साधोः पर्यायवृद्धितः / भाषिता 'भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते // 5 // ભાષાર્થ –ચિત્તમાં સુખની પ્રાપ્તિરૂપ તેલેગ્યામાં વૃદ્ધિની જે વિશેષતા સાધુને માસાદિક ચારિત્ર-પર્યાયની વૃદ્ધિની અપેક્ષાએ ભગવતીસૂત્ર આદિ ગ્રંથને વિષે કહી છે, તે કેમે કમે જે જ્ઞાનમગ્ન હોય તેને ઘટે છે, બીજા જે મંદસંવેગી હોય તેને એ ભાવ ન હોય. આલા ( અવતરણ 54291) श्री. सावताना :-जे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरंति ते णं कस्स तेउलेस्सं वितिवयंति ? गोयमा ! मासपरिआए समणे निग्गंथे वाणमंतराणं देवाणं ते उलेस्सं वितिवयति / एवं दुमास परिआए समणे निग्गंथे असुरिंद वज्जिआणं भवणवासीणं देवाणं तेउलेस्सं वितिवयति / (एएणं अभिलावेणं) तिमासपरिआए समणे निग्गंथे असुरिंद कुमाराणं देवाणं तेउलेस्सं वितिवयति / चउमासपरिआओ समणे निग्गंथे चंदिमसूरवज्जिआणं गहगणनक्खत्त तारारूवाणं जोइसिआणं तेउलेस्सं विति वयति / पंचमासपरिआओ समणे निग्गंथे चंदिमसूरिआणं जोइसिआणं तेउलेस्सं वितिवयति। छमासपरिआओ समणे निग्गंथे सोहम्मीसाणाणं देवाणं तेउलेस्सं वितिवयति / सत्तमास परिआओ समणे 1 side-भगवत्पादैः