SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 13. મધ્ય અને અનુમધ્યકાલીન ગુજરાતના ભિન્નચિત્રો, પ્રથમવાર પ્રાચીનામાં પ્રકાશિત થાય ઋછે. 14. ગુજરાતના દેવાલયોની વ્યાલ આકૃતિઓ (ઇ.સ.૧૩૦૦ સુધી) શોધલેખને ગુજરાત ઇતિહાસ પરિષદ અમદાવાદ તરફથી સરયું વસંત ગુપ્ત નામક શિલ્પ વિષયનો સર્વોચ્ચ ચંદ્રક પરિષદના કલકત્તા (હવે કોલકત્તા) અધિવેશનમાં એનાયત કરવામાં આવેલ. પણ કમનસીબે સંશોધનપત્રની પાદટીપ અને મૂળ text જ્યાંથી ફાવે ત્યાંથી કાપીને આ લેખકની જાણ વગર કંઢગી રીતે સંપાદનની ભૂલો સુધાર્યા વગર પરિષદ, ચન્દ્રક વિજેતા નિબંધ સંગ્રહ (સં) શુક્લ અને થોમસ પરમાર, અમદાવાદ, ૧૯૮૮માં પ્રસિદ્ધ કરેલ. હવે પ્રાચીનામાં ઉક્ત તમામ ભૂલ સુધારણા અને ઉમેરણ સાથે આજ શીર્ષક હેઠળ પ્રસ્તુત છે. પુનઃમુદ્રણ અર્થે પરિષદનું સૌજન્ય માનવામાં આવે છે. 94. Bull and Nandi Images of Gujarat, Sambodhi Vol.XXIX, Puratattva Vol.1, 2007), અંતર્ગત લેખકે અંગ્રેજીમાં ચર્ચા કરેલી છે. વળી Bull and sun in the Rock Art of Sapawada - Gujarat. Journal of the Oriental Institute, Vol. 44, Nos 1-4 Sep.1994 - June 1995માં શૈલકલાના સંદર્ભે ઉપર જણાવ્યા પ્રમાણે ચર્ચા થઈ છે. મિત્રો અને વાચકોની માગણીથી ગુજરાતીમાં વૃષભ-નંદી સાહિત્ય અને કલામાં (ગુજરાતના સંદર્ભમાં) શીર્ષક હેઠળ પ્રથમવાર ચર્ચા થઈ રહી છે. 16. નવલખા મંદરિ, ઘૂમલી, ગુજરાત, સાપ્તાહિક, ગુજરાત સરકાર, તા.૩૦મી નવેમ્બર, 1990 (સહલેખક : દિનકર મહેતા) 17. અંબાસણની લક્ષ્મીનારાયણ પ્રતિમા, પથિક, વર્ષ-૨૬, અંક-૩, ડિસેમબર 1986 (સહલેખક મુકુંદ રાવલ). 18. મેવડની વિષ્ણુપ્રતિમા, પથિક, મે-૧૯૮૭. 19. નગરાની પ્રાચીન બ્રહ્મદેવપ્રતિમા નામક નાનકડો લેખ નંદન હરિપ્રસાદ શાસ્ત્રીના સહલેખનમાં લખાયેલ જે વલ્લભવિદ્યાનગર, વર્ષ-૧૨-એ.પ-મે-૨૦૧૦માં પ્રકાશિત થયેલ આજ શીર્ષક હેઠળ શોધલેખ નવીન પ્રમાણો સહિત વિસ્તૃતરૂપે પ્રાચીનામાં સામેલ કરાયો છે. જેના સહલેખક: મૌલિક હજરનીસ છે. 20. યોગિનીપુજા અને ગુજરાત કાળીચૌદસના પર્વ નિમિત્તે જાણીતા ગુજરાત સમાચાર દૈનિકના પત્રકાર શ્રી દક્ષેશ પાઠકે લેખની લીધેલ મુલાકાત અહીં લેખરૂપે પ્રસ્તુત છે. 21. કૃપા મહેતાની છત્રીનો, sambodhi, Vol.XXIX, Puratattva, Vol.1, 2007 માં છપાયેલ સહલેખિકા રવિ હજરીસના સુપુત્રી શેફાલી હજરીસ (હવે સૌં.શેફાલી એસ. રાયણે) છે. 22. દધિપુરનગર - દાહોદની સલેખ નિષિધિકા. સ્વાધ્યાય, 5.38, અંક.૧-૨, જાન્યુએપ્રિલ, 2001, વિ.સં. 2057. (સહલેખક : મુનીન્દ્ર જોશી) 12
SR No.032765
Book TitlePrachina
Original Sutra AuthorN/A
AuthorRavi Hajarnis, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy