SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ acaraca | 11 જીજી - ધરણ અને દેવનંદી બંને શ્રેષ્ઠિપુત્રો પોતાના રથને વાળવા તૈયાર નથી! કોઈ પોતાના રથને પાછા વાળવા તૈયાર નથી! એવામાંથી એ માર્ગ ઉપરથી પસાર થતા કોઇ સજ્જને ટકોર | કરી. 1 | આટલું બધું અભિમાન શા માટે! તમે બંને બાપકમાઈ પર તાગડધિન્ના કરવાવાળા છો જાતે મહેનત કરીને કમાઈને પછી ગર્વ | કરતા હોય તો જુદી વાત છે!” - તિજીને એક ટકોરોજ બસ’ એ ન્યાયે બંને જણાને આ વાત હાડોહાડ લાગી ગઈ. પત્ની લક્ષ્મીને લઇ ધરણ કમાવા માટે ઉત્તર તરફ ચાલ્યો. પિતાજીની
SR No.032761
Book TitleEk Saras Varta
Original Sutra AuthorN/A
AuthorKulshilvijay, Harshshilvijay
PublisherKatha Sahitya Granthmala
Publication Year1992
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy