SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ હતું. એ નગરમાં ન્યાયી, પ્રતાપી પૂર્ણચન્દ્ર રાજવીની છત્રછાયામાં નગરજનો આનંદ લ્લોલ કરી રહ્યા હતા. પટ્ટરાણી કુમુદિની ચંદ્ર જેવી સૌમ્ય-શીતલ હતી. આ મહારાજાને એકનો એક પુત્ર નામે ગુણસેન જેવો રૂપવાન એવો છેરાજપુરોહિત પુત્ર અગ્નિશર્મા!... કેવો કદરૂપ! બેડોળ ! જ બુધ્ધિમાન! જેવો બુધ્ધિમાન એવો જ ગુણવાન! એ જ નગરમાં યજ્ઞદત્ત નામે એક રાજપુરોહિત બ્રાહ્મણ! ધર્મ કર્મમાં તત્પર રહેવું એ જ એનું કામ! સોમદેવા નામે સંતોષી,
SR No.032761
Book TitleEk Saras Varta
Original Sutra AuthorN/A
AuthorKulshilvijay, Harshshilvijay
PublisherKatha Sahitya Granthmala
Publication Year1992
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy