________________ પધાશે પધાશે ભોરોલ તોર્થ (બનાસકાંઠા) જે તીર્થની પાવન ધરતી ઉપ૨ પ00 મુનિઓને જિનશાસનના 'રાજા' શમાન પ૨મેઠના તૃતીયપદ આચાર્યપદ ઉપ૨ પ્રતિષ્ઠિત કરાયા છે. એ અતિપ્રાચીન “પીપ્પલકપુ૨ પટ્ટણ' જે આજે વર્તમાનમાં ભોરોલ’ નામથી સુપ્રસિધ્ધ છે. થી પ્રાચીન અને નયન૨મ્ય મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનથી વિભૂષિત વિશાલ જિનમંદિ૨ આત્માને પ૨મશાંતિનો અનુભવ કરાવે છે. આ તીર્થમાં ધર્મશાળા ભોજનશાળા આદિની સુંદર સુવિધા છે. -: શુભ સ્થળ :શ્રી નેમિનાથજી જૈન કારખાના મુ. પો. ભોરોલ વાયા : ડીસા જિ. બનાસકાંઠા (ગુજરાત) સૌજન્ય : શ્રી શાંતિલાલ હરિલાલ ઝવેરી