SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પરાક્રમી રાજવી પણ તેજ થશે.” તે મંત્રીશ્વર તરત જ ત્યાંથી નીકળી મહારાજા હરિફેણ પાસે ગયા | મંત્રીશ્વર! પધારો! ખાસ તો તમને એટલા માટે જ બોલાવ્યા કે મહારાજા શંખની પુત્રીનું શ્રીફળ આવ્યું છે મેં તો મનથી તો નક્કી કરી લીધું છે. આ શ્રીફળ સેનકુમાર માટે સ્વીકારવું એ વધારે યોગ્ય છે. છતાં પણ તમારો અભિપ્રાય લેવા માટે જ તમને બોલાવ્યા છે. તમારો શું વિચારે છે! આ 5 કર, ‘રાજન આપે જે નક્કી કર્યું છે એ એકદમ યોગ્ય અને ઉચિત નું જ છે મારો પણ એ જ વિચાર હતો આમ પણ સેનકુમાર વડીલ " છે, વડીલ ભ્રાતાનો પુત્ર છે. એના ધામધૂમથી લગ્ન થઇ ગયા બાદ રો ક સેનકુમાર અને શાંતિમતીના લગ્ન ! 89
SR No.032761
Book TitleEk Saras Varta
Original Sutra AuthorN/A
AuthorKulshilvijay, Harshshilvijay
PublisherKatha Sahitya Granthmala
Publication Year1992
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy