________________ સારી રીતે તેઓ સમજી અને પચાવી ગયા છે અને એટલે જ આત્મસિદ્ધિ શાસ્ત્રની છણાવટ કરતાં તેઓ સહજરૂપે સંપ્રદાયવાદની સંકુચિતતાથી ઉપર ઉઠયા છે. તેમના પ્રવચનેને અમે સાંભળ્યા, માણ્યા અને અનુભવ્યું કે આવું સુંદર સાહિત્ય તે સામાજીક મિક્ત હેવી જોઈએ. “સર્વ જન હિતાય” આ સાહિત્ય બધાને મળવું જોઈએ. એવા વિચારથી આ પ્રવચને છપાવી પ્રસિદ્ધ કરવા પ્રયત્નશીલ બન્યા. પૂ. મહાસતીજીના વ્યાખ્યામાં વિદ્વત્તા તથા સરળતાને સુમેળ જોવા મળશે જે તેમની આગવી સિદ્ધિ છે. તેમના પ્રયતને પ્રવચને લેક–ભેગ્ય તે બન્યા જ છે. અને લેકેપયાગી બની રહેશે એની અમને શ્રદ્ધા છે. ત્રણ પુસ્તકના આ સેટને આપ આવકારશે એ અપેક્ષા સાથે. પ્રકાશકે