SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ 155. D સ્વાધ્યાય પુષસૌરભ 4. મૃતકને અડક્યા ન હોય સ્નાન કીધે શુદ્ધ થાય. 5. અન્ય પુરૂષ જે મૃતકને અડક્યા હોય તે તે સેલ પહેર પર્યત પડિકમણાદિક મોટેથી ન કરે. પણ મનમાં કરે. 6. વેલના પાલટનારા આઠ પહેર સૂતક પાલે. 7. જમે તે દિવસે મૃત્યુ થાય અથવા દેશાંતર મરણ પામે તે દિન 1 નું સૂતક. 8. આઠ વરસ સુધીનું નાનું બાળક મરણ પામે તે દિન 8 સૂતક. 9. ગાય પ્રમુખનું મૃત્યુ થાય તે કલેવર ઘરની બહાર લઈ ગયા પછી દિન 1 લગે સૂતક અને અન્ય તિર્યંચનું કલેવર પડ્યું હોય તેને ઘેરથી બહાર લઈ જાય ત્યાં સુધી સૂતક. જેટલા મહિનાને ગર્ભ પડે તેટલા દિવસ સૂતક ગોમૂત્રમાં 24 પહેર, ભેંસના મૂત્રમાં 16 પહેર, ઘેટી ગધેડી તથા ઘેાડીના મૂત્રમાં 8 પહાર અને નર નારીના મૂત્રમાં અંતર્મુહૂર્ત પછી સમૂછિમ જી ઉપજે. ઉપદેશ પ્રાસાદમાંથી ધુવાર પડે તે સૂત્ર પઢવાની તથા પડિલેહણ પ્રતિકમણાદિ ક્રિયા પણ ન કરવી. વચ્ચે રાજમાર્ગ હોય તે છૂટી.. આસે તથા ચૈત્ર સુદ પાંચમના મધ્યાહ્ન સમય(૧૨ વાગ્યા)થી પડવા સુધી અસઝાય. જે પાડામાં નારી પ્રસ વચમાં ગાડા પ્રમાણ માગન હેય તે અસજઝાય. AS : 1 611
SR No.032734
Book TitleSwadhyaya Pushp Saurabh
Original Sutra AuthorN/A
AuthorHemendrashreeji
PublisherGhelabhai Karamchand Senetorium
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy