SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ 129 | સ્વાધ્યાય પુષસૌરભ પુવિ-પચ્છા-સંઘવ, વિજ જા મતે ય ચુણ જેગે ય; ઉપાયણએ દેસા, સેલસમે મૂલકમ્મ ય. સંકિમફિંખયનિફિખતે, પિહિય સાહરિયદાયગુમ્મસે, અપરિણય લિસ છફિય, એસણ દેસા દસ હવન્તિ; સંજોયણું પમાણે, ઈંગાલે ઘૂમડકારણે ચેવ. 4 14. ગોચરી આવવાની વિધિ ઉપર જણાવેલા દેષ ટાળી ગોચરી લઈ આવી, ત્રણ વાર નિસીહિ કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. ગુરુ સન્મુખ આવી “નમે ખમાસમણુણું, મFએણુ વંદામિ " કહે. પછી પગ મૂકવાની ભૂમિ પ્રમાજી, ગુરુ અથવા વડીલ સન્મુખ ઊભા રહી. ડાબા પગ ઉપર ડાંડો રાખી જમણે હાથમાં મુહપત્તિ રાખી, ઊભા ઊભા ખમાસમણ દઈ આદેશ માગી ઇરિઆહિ, તરસ ઉત્તરી, અન્નત્થ૦ કહી એક લેગસનો કાઉસગ્ગ કરે. કાઉસ્સગ્નમાં જે ક્રમથી ગોચરીની જે જે વસ્તુઓ લીધી હોય તે અને તેમાં લાગેલા દોષ સંભાશે. પછી “નમે અરિહંતાણું” કહી, કાઉસ્સગ પારી ધારી રાખેલા અતિચાર ક્રમ પ્રમાણે ગુરુને કહી બતાવે. પછી ગુરુને આહાર દેખાડે. પછી ગોચરી આવે, તે આ પ્રમાણે પડિકમામિ ગેરચરિઆએ થી માંડી મિચ્છામિ દુક્કડ પર્યત (શ્રમણ સૂત્ર-પગામ સઝાયમાં આવે છે તે આલા) કહે. પછી તસ ઉત્તરી. અન્નત્થ૦ કહી કાઉસગ્ગ કરે. તે કાઉસગ્નમાં નીચેની ગાથા વિચારે.
SR No.032734
Book TitleSwadhyaya Pushp Saurabh
Original Sutra AuthorN/A
AuthorHemendrashreeji
PublisherGhelabhai Karamchand Senetorium
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy